Rajkot : પ્રદેશ પ્રતિનિધિઓની વરણી થતા શુભેચ્છા પાઠવતા ભાજપ અગ્રણીઓ
Rajkot , તા.૭ ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પ્રમુખની નિમણુંક માટેની હાલ પ્રક્રિયા હાલ ચાલી રહી છે ત્યારે આ પ્રક્રિયા માટે દરેક વિધાનસભામાંથી એક પ્રદેશ પ્રતિનિધિની નિમણુંક કરવાની હોય પ્રદેશ ભાજપ દ્વારા રાજકોટના વિધાનસભા સીટી દીઠ પ્રદેશ પ્રતિનિધિઓની નિમણુંક કરવામાં આવેલ છે. આ પ્રદેશ પ્રતિનિધીઓ પ્રદેશ પ્રમુખની નિમણુંકની પ્રક્રિયાનો એક ભાગ હોય છે જે અંતર્ગત પ્રદેશ […]