30 દિવસના યુદ્ધવિરામ માટે Ukraine સંમત : અમરિકી દબાણ સામે ઝુકયુ

Washington,તા.12 યુક્રેન રશિયા સાથેના ત્રણ વર્ષ લાંબા યુદ્ધમાં પહેલીવાર યુદ્ધવિરામ માટે સહમત થયું છે. સાઉદી અરેબિયામાં અમેરિકા સાથેની વાતચીત દરમિયાન યુક્રેન રશિયા સાથે 30 દિવસના યુદ્ધવિરામ પર સંમત થયું છે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ કહ્યું કે, હવે તેઓ આ પ્રસ્તાવ સાથે રશિયા જશે અને તે નિર્ણય મોસ્કોએ લેવાનો છે. આ સાથે અમેરિકા યુક્રેનની મદદથી […]

Trump વહીવટીતંત્રે ઈરાન પાસેથી વીજળી ખરીદવા પર પ્રતિબંધો લાદ્યા છે

Washington,તા.૧૦ ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી અમેરિકા વિદેશી સહાય કાર્યક્રમોમાં ભારે ઘટાડો કરી રહ્યું છે. દરમિયાન, ટ્રમ્પ વહીવટીતંત્રે ઇરાક માટે પ્રતિબંધોમાંથી મુક્તિને નવીકરણ કરવાનો ઇનકાર કર્યો છે, જેના કારણે તે યુએસ પ્રતિબંધોનું ઉલ્લંઘન કર્યા વિના ઈરાન પાસેથી વીજળી ખરીદી શકતો હતો.યુએસ એમ્બેસીએ એક નિવેદન જારી કરીને આ અંગે માહિતી આપી. નિવેદનમાં જણાવાયું છે કે મુક્તિ […]

Trumpની હાજરીમાં જ મસ્ક અને વિદેશ મંત્રી માર્કો રૂબિયો વચ્ચે ઉગ્ર દલીલ થઈ

ટ્રમ્પની હાજરીમાં જ અમેરિકાના વિદેશ મંત્રીએ મસ્ક પર ખોટું બોલવાનો આરોપ લગાવ્યો હતો Washington, તા.૮ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બીજી વખત સત્તા સંભાળ્યા બાદ અનેક આકરા નિર્ણય લીધા છે. તેમાંથી અમુક નિર્ણયનો અમેરિકામાં પણ વિરોધ થઈ રહ્યો છે. ટ્રમ્પ તંત્રએ આવો જ એક નિર્ણય સ્ટાફ ઘટાડાનો કર્યો છે. જેની રાજકીય નેતાઓની સાથે સાથે અન્ય લોકો […]

યુએસથી ડીપોર્ટ કરાયેલા ઇમિગ્રન્ટ્સ ગુનેગાર હતાં! યુએસના પૂર્વ વિદેશ સચિવનો દાવો

માઈક પોમ્પિયોએ કહ્યું કે તેમને સંપૂર્ણ વિશ્વાસ છે કે ટેરિફને કારણે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો બગડશે નહીં Washington, તા.૮ ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વાર યુનાઇટેડ સ્ટેટ્‌સના રાષ્ટ્રપતિ બન્યા બાદ ગેરકાયદે ઇમિગ્રન્ટ્‌સને દેશ નિકાલ કરવામાં આવી રહ્યા છે. યુએસથી ડીપોર્ટ કરવામાં આવેલા ભારતીયોને કથિત રીતે હાથકડી અને સાંકળ વડે બાંધીને ભારત મોકલવામાં આવતા હોબાળો મચી ગયો […]

America હવે ડીપોર્ટ કરવા માટે આર્મીના વિમાનનો ઉપયોગ નહીં કરે

ટ્રમ્પ સરકારે ઈમિગ્રેશન પોલિસીના ચુસ્ત અમલ બાબતે સમગ્ર વિશ્વને સંકેત આપવા મિલિટરી ફ્લાઈટનો ઉપયોગ કર્યો હતો Washington, તા.૮ અમેરિકાએ ગેરકાયદે વસાહતીઓને ડીપોર્ટ કરવાની પ્રક્રિયામાં મિલિટરી એરક્રાફ્ટનો ઉપયોગ નહીં કરવાનો નિર્ણય લીધો છે. મિલિટરી એરક્રાફ્ટમાં એક વ્યક્તિને ડીપોર્ટ કરવાનો ખર્ચ ૨૦,૦૦૦ ડોલર (૧૭.૪૧ લાખ) થઈ રહ્યો હોવાથી ટ્રમ્પ સરકાર ચોંકી ઊઠી છે. અમેરિકન મિલિટરીની છેલ્લી ફ્લાઈટે […]

China અમેરિકાને યુદ્ધની ધમકી આપી, વોશિંગ્ટન કહે છે ’અમે પણ તૈયાર છીએ

China ,તા.૭ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા શરૂ કરાયેલા ટેરિફ અને વેપાર યુદ્ધ વચ્ચે, ચીને અમેરિકાને યુદ્ધની ધમકી પણ આપી છે. ચીન કહે છે કે, “જો અમેરિકા યુદ્ધ ઇચ્છે છે, પછી ભલે તે ટેરિફ યુદ્ધ હોય, વેપાર યુદ્ધ હોય કે અન્ય કોઈપણ પ્રકારનું યુદ્ધ હોય, અમે અંત સુધી લડવા માટે તૈયાર છીએ.” ચીનના આ નિવેદનથી વૈશ્વિક […]

America માં વોલીબોલ ટુર્નામેન્ટમાં ‘પાટીદાર’ નામકરણથી વિવાદ

Washington,તા.7 અમેરિકન કોંગ્રેસના સભ્ય બ્રેડન ગિલે અમેરિકામાં પાટીદાર સમુદાયની વોલીબોલ મેચને ‘જાતીવાદી’ કહેતા વિવાદ ઊભો થઈ ગયો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર તેમણે કરેલી પોસ્ટની અમેરિકામાં રહેતા ઈન્ડિયન્સે ભારે ટીકા કરી છે અને તેમન પર ભારત વિરોધી અને હિંદુ વિરોધી ભાવનાઓ ભડકાવવાનો આરોપ લગાવ્યો છે. આ વિવાદ ગુજરાતી મૂળના આંત્રપ્રિન્યોર ડાયલન પટેલે એક્સ પર […]

Tahawwur Rana ને ભારતને સોંપવાનું નિશ્ચિત

Washington,તા.07 26/11ના મુંબઈ હુમલાનો એક આરોપી અને પાકિસ્તાન મૂળના અમેરિકી તહવ્વુર રાણાનો ભારતને પ્રત્યાર્પણનો માર્ગ હવે સાફ થઈ ગયો છે. છેલ્લા બે વર્ષથી રાણાએ ભારતને સોપવા સામે તેની આખરી કાનૂની લડાઈ પણ ગુમાવી છે અને લોસ એન્જીલીસની અદાલતે ભારતીય જેલની સ્થિતિથી લઈને ખુદના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તેને ભારતને સોંપવા સામે કરેલી અરજી ફગાવી છે. તહવ્વુર […]

100 ડોલરની નોટ પર ટ્રમ્પની તસ્વીર :Americaમાં નવુ વિધેયક

Washington, તા. 6 અમેરિકામાં પ્રમુખ પદે સત્તારૂઢ થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરીફ વોરથી માંડીને વિશ્વભરમાં પ્રત્યાઘાતો સર્જતા નિર્ણયો લઇ રહ્યા છે ત્યારે હવે અમેરિકી સાંસદ બ્રેન્ડોન ગીલે 100 ડોલરની ચલણી નોટ પર ટ્રમ્પનો ફોટો લગાવવાની માંગ સાથે બીલ રજુ કર્યુ છે. આ વિધેયક પસાર થવાના સંજોગોમાં 31 ડિસેમ્બર 2026 સુધીમાં ટ્રેઝરી વિભાગે 100 ડોલરની નોટની […]

ટ્રમ્પે કેન્સર પીડિત બાળકનું સપનુ પુરું કર્યું : Secret Service Agent તરીકે નિયુકત કર્યો

Washington,તા.5 ડીજે ડેનિયલ કેન્સરથી પીડાઈ રહ્યા છે અને તેમનું સ્વપ્ન પોલીસ અધિકારી બનવાનું હતું. બાળકની સ્થિતિ જોઈને રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેને સિક્રેટ સર્વિસ એજન્ટ તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય લીધો હતો. જાન્યુઆરીમાં સત્તા સંભાળ્યા પછી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલી વાર અમેરિકન સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કર્યું. આ દરમિયાન તેમણે પોતાની સરકારના બીજા કાર્યકાળમાં અત્યાર સુધી થયેલા […]