Rajkot Ragging: 8-9 વિદ્યાર્થીઓએ મળીને રૂમમાં બંધ કરી ઢોર માર માર્યો
Rajkot,તા.12 દેશના કથિત રીતે સુરક્ષિત કહેવાતા ગુજરાત રાજ્યમાં હવે વિદ્યાર્થીઓ સુરક્ષિત નથી રહ્યાં. રાજ્યમાં એક અઠવાડિયામાં ત્રીજી રેગિંગની ઘટના સામે આવી છે. પચ્છમ અને ભાવનગર બાદ હવે રાજકોટમાંથી રેગિંગની ઘટના સામે આવી છે. રાજકોટની સ્કૂલ ઑફ સાયન્સમાં 12માં ધોરણમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થી સાથે રેગિંગ કરી ઢોરમાર મારવામાં આવ્યો હતો. જૂનાગઢના વિદ્યાર્થીને હોસ્ટેલના 7 થી વધારે […]