Rajkot:ચેક રીટર્નના કેસમાં વલ્લભ પાનસુરીયાને નિર્દોષ થરાવી છોડી મુકતી અદાલત

Rajkot, તા.10 શહેરમાં રહેતા શૈલેષ ગોવિંદભાઈ ગોંડલીયાએ સને 2021માં તેમના સબંધી વલ્લભ બેચરભાઈ પાનસુરીયા ઉપર રાજકોટની કોર્ટમાં રૂ.16 લાખનો ચેક રીટર્ન થયા અંગેની ફરીયાદ કરેલ હતી. કોર્ટ દ્વારા આરોપીને સજાનો હુકમ કરાયો હતો. જેથી આરોપીએ રાજકોટની ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. જેમાં કોર્ટે કેસ ફરી ચલાવવા હુકમ કર્યો હતો. જેથી આ કેસ […]

કાલથી Three-day SVUM આંતકરાષ્ટ્રીય વેપાર મેળાનો પ્રારંભ

Rajkot,તા.10 સૌરાષ્ટ્ર-કચ્છને SMEs ના વૈશ્વિક કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાના ઉદ્દેશ્ય સાથે, સૌરાષ્ટ્ર વેપર ઉદ્યોગ મહામંડળ દ્વારા “મિશન સૌરાષ્ટ્ર-કચ્છ વિકાસ” ના ભાગ રૂપે SVUM 2025 આંતરરાષ્ટ્રીય વેપાર મેળા નું 11મું પ્રદર્શન યોજવામાં આવી રહ્યું છે. તારીખ: 11મી માર્ચ, 2025 – સવારે 10:00 વાગ્યે NSIC ગ્રાઉન્ડ, આજી વસાહત, અમૂલ સર્કલ, 80 ફૂટ રોડ, રાજકોટ ખાતે વેપાર મેળો […]

Kankote પાસે કેરી વાન-બાઈક વચ્ચે અકસ્માત: યુવકનું મોત

Rajkot,તા.10 કણકોટ પાટિયા નજીક કેરી પીકઅપ વાન અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા વીરડા વાજડીમાં રહેતા બાઈક ચાલક યુવકનું ગંભીર ઇજા થતા મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવ અંગે યુવકના પરિવાજનોની ફરિયાદના આધારે પીકઅપ વાનના ચાલક સામે તાલુકા પોલીસે ગુનો નોંધ્યો હતો. પ્રાપ્ત વિગત મુજબ કાલાવડ રોડ ઉપર વીરડા વાજડી ગામે રહેતો અને જ્યોતિ […]

Sardhar ગ્રામ પંચાયતમાં ઉચાપત કરાયાના ગુનામાં સરપંચ-કર્મચારીનો નિર્દોષ છુટકારો

Rajkot, તા.10 સરધાર ગ્રામ પંચાયતમાં ઉચાપત કરાયા અંગે ગુનો નોંધાયો હતો. જેમાં આરોપી સરપંચ અને કર્મચારીનો આ ગુન્હામાં નિદોર્ષ છુટકારો થયો છે. આ કેસની વિગત મુજબ, રાજકોટ તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી એન. બી. પરમારે પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી કે, સને 2000 તથા 2001ની સાલમાં જુદા – જુદા સમયે આરોપીઓએ સરધાર ગ્રામ પંચાયતના ઓકટ્રોયના નાણાં તથા […]

Rajkot: રાષ્ટ્રીય મેગા લોક અદાલતમાં ૮પપ૨૧ કેસનો નીકાલ

મોટર અકસ્માત વળતરના -૩૨૮ કેસોનો સમાધાન રાહે નીકાલ કરી રૂા. ૨૦૬૦૬૨૦૧૭ રકમનુ સમાધાન Rajkot તા.08 રાષ્ટ્રીય કાનૂની સેવા સતા મંડળ, ન્યુ દીલ્હી ના આદેશ મુજબ સમગ્ર રાષ્ટ્ર લેવલે કરવામા આવેલ તેમજ તેના ભાગરૂપે ગુજરાત રાજય કાનૂની સેવા સતામંડળ, અમદાવાદનાઓના ઉપકમે હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સુનીતા અગ્રવાલ તથા એકઝીકયુટીવ ચેરમેન બી.એન.વૈષ્ણવ તથા ગુજરાત રાજય કાનૂની સેવા સતા […]

Rajkot: લોન કૌભાંડમાં વધુ એક શખ્સના આગોતરા જામીન રદ

અન્ય લોકોના નામની આર.સી. બુક, ઈન્સ્યોરન્સ પોલીસી,  કારના કોટેશનો, બીલો સહિત ખોટા ડોકયુમેન્ટસ રજુ કરી ૧૦  કાર પર બેંકમાંથી  લોન મેળવી’તી Rajkot,તા.08 વિજય કોમર્શિયલ કો.ઓ. બેંક પાસેથી ૧૦ કાર માટે લોન મંજુર કરાવી રૂ. ૯૩ લાખની રકમની ઉચાપત કરવાના ગુનામાં સંડોવાયેલા આરોપી શ્રૃજય વોરાની આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. આ કેસની હકીકત વિજય […]

Rajkot:એરોમાઈટ એગ્રો કેમ ઈન્ડસ્ટ્રીઝના માલિકની દરખાસ્ત અન્ય કોર્ટમાં ટ્રાન્સફરની અરજી રદ

 કોર્ટ  હેરનબા ઈન્ડસ્ટ્રીઝની તરફેણમા રૂા.૧.૫૨ લાખ વાર્ષિક ૧૮ ટકાના વ્યાજ સાથે ચૂકવવાનો હુકમ કરતા એરોમાઈટ  ઈન્ડસ્ટ્રીઝના માલીક કોર્ટમા દાદ માંગી તી Rajkot, રાજકોટની  એરોમાઈટ એચો કેમ ઈન્ડસ્ટ્રીઝના માલીક   સામે મહારાષ્ટ્રની હેરનબા ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીએ રાજકોટની કોર્ટમાં નાણા વસૂલવાની દિવાની દરખાસ્તના કામે  મિલકત જપ્તીનું વોરંટ ઇસ્યુ થયાના તબક્કે દરખાસ્ત રાજકોટ કોર્ટમાંથી લોધીકા કોર્ટમાં ટ્રાન્સફરની આપેલી અરજી […]

Rajkot:ફેમિલી કોર્ટની મધ્યસ્થીથી દંપતીનું જીવન પુનઃ ધબકયુ

છુટાછેડા માટે ત્યાર દંપતીનો સંસાર લોક-અદાલતોમાં   પક્ષકારોના વકીલો , જજો અને મીડીએટર ના પ્રયત્નોથી તકરારનું સુખદ અંત Rajkot રાજકોટ ફેમિલી કોર્ટની મધ્યસ્થીથી પતિ-પત્ની વચ્ચે સુખદ સમાધાન થયું છે. રાજકોટમાં રહેતા અગ્રણી ગર્વમેન્ટ કોન્ટ્રાકટર હરેશભાઈ ચોવટીયાનો પરીવાર ફરીથી ખુશીઓથી ધબકતો થયો છે.કોઈની હાર નહી કોઈની જીત નહીં. સમાધાન જેવી બીજી કોઈ રીત નહી તે કહેવત મુજબ […]

Rajkot: ટીલાળા ચોકડી પાસે બાઈક સ્લીપ થતા યુવકનું મોત

ઇલેક્ટ્રિશિયન  શાપરમાં કામ પતાવી રાજકોટ  ઘરે પરત ફરતી વેળા એ નડ્યો અકસ્માત Rajkot,તા.08 મૂળ ગોંડલના ગુંદાસરા ગામના વતની અને હાલ રાજકોટમાં રહેતો ઇલેક્ટ્રિશિયન યુવાન શાપરમાં કામ પતાવી રાજકોટ પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે ટીલાળા ચોકડી પાસે બાઈક સ્લીપ થતા યુવકનું મોત નીપજ્યું હતું. યુવકના મોતથી પરિવારમાં શોખની લાગણી પ્રસરી છે.આ બનાવ અંગે પોલીસમાંથી […]

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે આજે મહિલાઓ માટે સીટી બસમાં ફ્રી મુસાફરી

Rajkot, તા.૭ રાજકોટ મનપાના પદાધિકારી, મેયર નયના પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, ચેરમેન સ્ટેન્ડિંગ કમિટી જયમીન ઠાકર, મ્યુનિ.કમિશ્નર તુષાર સુમેરા, શાસકપક્ષના નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષના દંડક મનીષ રાડીયા એક સંયુકત યાદીમાં જાહેરાત કરતા જણાવે છે કે, આવતીકાલે ૮-મી માર્ચ, ૨૦૨૫ ના રોજ ૧૧૪-મા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે મહિલાઓ એક દિવસ માટે સમગ્ર દિવસ દરમ્યાન કોઈપણ […]