Morbiના રવાપર ઘુનડા રોડ પર નેપાળી યુવાને આપઘાત કર્યો

Morbi,તા.11 રવાપર ઘુનડા રોડ પર રહેતા ૩૦ વર્ષના યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી યુવાને અંતિમ પગલું ભરી લીધાનું ખુલ્યું છે મૂળ નેપાળ હાલ મોરબીના રવાપર ઘુનડા રોડ પર નક્ષત્ર હિલ્સ શક્તિ ટાઉનશીપમાં રહેતા સુર ઉર્ફે સુરેશ લાલબહાદુર પરિહાર (ઉ.વ.૩૦) નામના નેપાળી યુવાને પોતાની રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો […]

Morbi માં વ્યાજખોર વિરુદ્ધ કરેલ ફરિયાદનો ખાર રાખી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી

Morbi,તા.11 મોરબીમાં વ્યાજખોરોનો ત્રાસ જોવા મળી રહ્યો છે પોલીસ ગમે તેટલા લોક દરબાર યોજે પરંતુ હકીકત એ છે કે વ્યાજખોરોને ખાખીનો ડર રહ્યો નથી મોરબીમાં રહેતા યુવાને વ્યાજવટાવની ફરિયાદ કરતા આરોપીએ ફોનમાં ગાળો આપી રૂપિયા પરત નહિ આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે મોરબીના નાની કેનાલ રોડ પર અવધ 4 […]

Morbi,ના ગ્રામ્ય પંથકમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી ઝડપાયો

Morbi,તા.11 મોરબીના ગ્રામ્ય પંથકમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપીને ઝડપી લઈને તાલુકા પોલીસે ભોગ બનનારને શોધી કાઢી માતાપિતાને સોપી છે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી કે ગત તા. ૩૧-૦૧ થી તા. ૦૧-૦૨ દરમિયાન નીચી માંડલ ગામની સીમમાં વાડીએ રહેતા પરિવારની સગીર વયની દીકરીને આરોપી લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી ભગાડી ગયો […]

Wankanerસીટી પોલીસે અરજદારોના ખોવાયેલા ૨.૯૪ લાખના ૧૧ મોબાઈલ પરત સોપ્યા

Morbi,તા.11 વાંકાનેર સીટી પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત CEIR પોર્ટલના ઉપયોગથી આશરે ૨.૯૪ લાખની કિમતના ૧૧ ખોવાયેલ મોબાઈલ શોધી કાઢી અરજદારોને પરત આપ્યા હતા નાયબ પોલીસ અધિક્ષક એસ એચ સારડા અને વાંકાનેર સીટી પીઆઈ એચ એ જાડેજાના માર્ગદર્શન હેઠળ ભરતભાઈ દલસાણીયાએ CEIR પોર્ટલનો ઉપયોગ કરી એન્ટ્રી કરી સતત મોનીટરીંગ રાખી ટેકનીકલ વર્ક આઉટ કરી […]

Morbi ના ઘૂટું ગામ નજીક રોડના કામમાં નડતરરૂપ દબાણો પર સરકારી બુલડોઝર ફરી વળ્યું

Morbi,તા.11 ઘૂટું ગામ પાસે રોડનું કામ ચાલી રહ્યું છે જે રોડના કામમાં નડતરરૂપ દબાણો હટાવવામાં આવ્યા હતા દબાણો હટાવવાની કામગીરીમાં ધાર્મિક સ્થળ તોડી પાડવામાં આવતા રોષ જોવા મળ્યો હતો મોરબી તાલુકાના ઘૂટું ગામ નજીક આજે દબાણ હટાવો કામગીરી કરવામાં આવી હતી રોડના કાંઠે બનેલ બાપા સીતારામ મઢુલી અને તેની આસપાસનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું […]

Morbi માં એકલતાનો લાભ લઇ સગીરા સાથે દુષ્કર્મ આચરનાર હેવાનને આજીવન કેદની સજા

Morbi,તા.10 આજીવન કેદની સજા અને ૩૫,૧૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો મોરબી શહેરમાં રહેતી સગીરા પોતાના ઘરે એકલી હતી ત્યારે એકલતાનો લાભ લઈને એક ઇસમ ઘરમાં ઘુસી આવ્યો હતો અને સગીરાની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું જે બનાવને પગલે પોલીસે ગુનો નોંધી કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી જે કેસ કોર્ટમાં ચાલી જતા આરોપીને […]

Morbi જીલ્લા પંચાયતનું બજેટ રજુ કરાયું,સ્વભંડોળમાં ૨૪ કરોડથી વધુના કામોની જોગવાઈ

Morbi,તા.10 મોરબી જીલ્લા પંચાયતની આજે સાધારણ સભામાં વર્ષ ૨૦૨૫-૨૬ નું કુલ ૭૯૦ કરોડનું અંદાજપત્ર રજુ કરવામાં આવ્યું હતું અને સ્વભંડોળના ૨૪ કરોડના કામોનો જોગવાઈ કરવામાં આવી છે બજેટમાં આરોગ્ય ક્ષેત્રે વધુ રકમની ફાળવણી કરવાને બદલે સિંચાઈ ક્ષેત્રમાં ફાળવવા નેતા વિપક્ષે માંગ કરી હતી સાથે જ ગૌચર મુદે વિપક્ષે આક્રમકતા દાખવી હતી મોરબી જીલ્લા પંચાયત પ્રમુખ […]

Morbi જીલ્લાના તમામ પાંચ તાલુકામાં લોક અદાલત યોજાઈ

Morbi,તા.10 રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ (NALSA) નવી દિલ્હી તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન ડી પી મહીડા તથા સચિવ ડી એ પારેખના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લા ન્યાયાલય તથા તાબા હેઠળ આવેલ વાંકાનેર, હળવદ, ટંકારા અને માળિયા (મી.) ખાતે લોક અદાલતનું આયોજન કરવામાં  આવ્યું […]

Morbi ટ્રાફિક પોલીસે નેશનલ હાઇવે પર લેન ડ્રાઈવિંગનો અમલ કરાવ્યો

Morbi,તા.10 મોરબી જીલ્લા ટ્રાફિક પોલીસ ટીમ દ્વારા જીલ્લાના નેશનલ હાઈવે પર લેન ડ્રાઈવિંગનો અમલ કરાવ્યો હતો ટ્રાફિક શાખાની ટીમે વાહનચાલકોને વાહન રોડની ડાબી બાજુ ચલાવવા તેમજ ટ્રાફિક નિયમો અંગે જાણકારી આપી હતી મોરબી જીલ્લામાં પસાર થતા નેશનલ હાઈવે રોડ પર ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન થાય અને જીલ્લામાં રોડ અકસ્માતના બનાવો અટકે તે માટે ભારે વાહનો […]

Morbiની હોસ્પિટલમાંથી મોબાઈલ ચોરી કરનાર રીઢો ગુનેગાર ઝડપાયો

Morbi,તા.10 શહેરની હોસ્પીટલના પગથીયા ઉતરતી વેળાએ એક વ્યક્તિના ખિસ્સામાંથી મોબાઈલ ચોરી કરનાર ઈસમને પોલીસે જુના બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી લીધો હતો જે આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવતો હોવાનું પણ પોલીસ પાસેથી જાણવા મળ્યું છે મોરબીની સમર્પણ હોસ્પિટલમાં ગત તા. ૦૬-૧૧-૨૪ ના રોજ ફરિયાદી દેવરાજભાઈ નદેહારીયા રહે રાતાભેર વાળા પગથીયા ઉતરતા હતા ત્યારે અજાણ્યો ઇસમ ખિસ્સામાંથી મોબાઈલ […]