Rajkot:ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજે કરેલી બદનક્ષીની ફરિયાદ

વિધાનસભા વિપક્ષના પૂર્વ નેતા સુખરામ રાઠવા કોટ સમક્ષ હાજર સહારા ની જમીનમાં હેતુફેર કરવા માટે ભલામણ કરી ભ્રષ્ટાચાર કર્યાનો આક્ષેપ કરાતા કોંગીના ધારાસભ્યો સહિત ચાર સામે માનહાની દાવો કર્યો હતો Rajkot,તા.11 રાજકોટના પ્રદેશ ભાજપ અગ્રણી નીતીનભાઈ ભારદ્વાજ સામે સહારાની જમીનમાં હેતુફેર ક૨વા માટે ભલામણ કરવા ભ્રષ્ટાચાર આચર્યો હોવાના મીડિયા અને અખબારી નિવેદનો દ્વારા આક્ષેપો કરનાર […]

Rajkot:સ્વેચ્છિક નિવૃત્તિ લેનાર કર્મચારીને ગ્રેજ્યુટી ની રકમ 1.91 લાખ વ્યાજ સાથે ચૂકવવા હુકમ

કંપનીએ ગ્રેજ્યુટીની રકમ નહીં ચૂકવતા સેન્ટર લેબર કમિશનર સમક્ષ દાદ માંગવામાં આવી હતી Rajkot,તા.11 સહારા ઇન્ડિયા રાજકોટ રિજનલ કચેરીમાંથી 26 વર્ષની સેવાબાદ સ્વૈચ્છિક નિવૃત્તિ લેનાર કર્મચારીએ તેના હક્કની ગ્રેજ્યુટીની રકમ મેળવવા સેન્ટ્રલ લેબર કમિશનર સમક્ષ દાખલ કરેલી અરજીના ચાર વર્ષ પહેલાંના કેસમાં ગ્રેજ્યુટીની રકમ રૂપિયા 1.91 લાખ 10% વ્યાજ સાથે ૩૦ દિવસમાં ચૂકવી દેવા હુકમ […]

Rajkot સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ સાથે અયોગ્ય વર્તન’, હાસ્ય કલાકાર હકાભા ગઢવી

Rajkot,તા.11 રાજકોટની સિવિલ હોસ્પિટલ અવારનવાર કોઈને કોઈ વિવાદોમાં ઘેરાયેલી રહે છે. ત્યારે હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ રાજકોટ સિવિલ હોસ્પિટલની કામગીરી પર ગંભીર સવાલો કર્યા છે. તેમણે કહ્યું કે, ‘હોસ્પિટલમાં દર્દીઓ સાથે અયોગ્ય વર્તન થાય છે અને સામાન્ય ગરીબ લોકોની હાલત ખૂબ જ કફોડી બની હાસ્ય કલાકાર હકાભા ગઢવી તેમની બહેનનો અકસ્માત થતાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં […]

સમગ્ર દેશમાં સૌથી વધુ ગરમી રાજકોટ અને ભૂજમાં નોંધાઈ

Rajkot,તા.11 દેશના રાષ્ટ્રીય મૌસમ વિજ્ઞાાન વિભાગે આજે રાત્રે જાહેર કર્યા મૂજબ આજે સમગ્ર દેશમાં ભૂજ ખાતે સૌથી વધારે ૪૨ સે. તાપમાન નોંધાયું છે જ્યારે ગઈકાલે રવિવારે સમગ્ર દેશમાં સૌથી વધુ તાપમાન રાજકોટમાં ૪૧ સે. નોંધાયું હતું. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ગત વર્ષે રાજકોટ,ભૂજમાં દેશનું સર્વાધિક તાપમાન નોંધાયું છે. રાજકોટ આજુબાજુ કોઈ રણપ્રદેશ નથી […]

Rajkot યાર્ડમાં 1250 વાહનોમાં 2,38,500 મણ જણસીના ઢગલા

Rajkot,તા.11 ગુજરાતમાં આ વર્ષે ઘંઉ,મગફળી સહિત અનેક કૃષિપાકોનું ગત સારા ચોમાસાના પગલે મબલખ ઉત્પાદન થયું છે ત્યારે હવે આ કૃષિપેદાશોના ખરીદ-વેચાણની મૌસમ પૂરબહારમાં ખિલી છે. રાજકોટના બેડી યાર્ડમાં 1250 વાહનોની લાંબી કતારો લાગી હતી અને યાર્ડમાં આ સીઝનના સૌથી વધુ એક જ દિવસમાં ૨,૩૮,૫૦૦ મણના ઢગલા થયા હતા.  આજે એક જ દિવસમાં યાર્ડમાં 80,000 મણ […]

સૂર્ય દેવતાનો આકરો મિજાજ : રાજકોટ સહિત 9 જિલ્લામાં આજે ‘Red alert’

Rajkot, તા. 11 સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ઉનાળો આરંભે જ અતિ આકરો બની ગયો છે અને બે દિ’માં જ તાપમાન 1 થી 7 ડિગ્રી વધી ગયું છે. ગઇકાલે ‘યલો’ બાદ આજે રાજકોટ, અમદાવાદ સહિત 9 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. દરમ્યાન ગઇકાલે રાજકોટ ઉપરાંત આઠ સ્થળોએ તાપમાન 40 થી 42 ડિગ્રી વચ્ચે નોંધાતા લોકો શેકાયા હતા. ગઇકાલે […]

Rajkot:ચોરીના ગુનામાં વોન્ટેડ તસ્કર પાંચ વર્ષે રાજસ્થાનથી ઝડપાયો

ઝડપાયેલા શખ્સ  સામે ગાંધીધામ અને અમદાવાદ પોલીસ મથકના ચોપડે ચડી ચૂક્યો છે Rajkot,તા.10 રાજકોટ શહેરમાં આર્થિક ગુનાઓ અટકાવવા અને વણ ઉકેલ ગુના ભેદ ઉકેલવા પોલીસ કમિશનર બ્રજેસ્ટ ઝા એ આપેલી સૂચનાને પગલે ક્રાઈમ બ્રાન્ચ ના પી.આઈ ગોંડલીયા અને એમ એલ ડામોર ના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ વીડી ડોડીયા સહિતના સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. […]

Rajkot:આવાસના ક્વાર્ટરનીઅગાસી પરથી વિદેશી દારૂ ઝડપાયો

શરાબની ૭૨ બોટલ સાથે બુટલેગર નયન  પરમાર ની ધરપકડ: સપ્લાયરની શોધ ખોળ Rajkot,તા.10 શહેરના ૧૫૦ ફોટો રીંગરોડ નજીક આવેલા નાણાવટી ચોક પાસે નંદનવન આવાસ યોજનાના ક્વાર્ટરની અગાસી પરથી વિદેશી દારૂની ૭૨ બોટલ સાથે બુટલેગરની ગાંધીગ્રામ 2(યુનિ. પોલીસે) ધરપકડ કરી છે. જ્યારે સપ્લાયરનું નામ ખુલતા તેની શોધખોળ હાથધરી છે.હાલ ધુળેટીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે શહેર […]

Rajkot:પોલીસે ફિલ્મી સ્ટાઈલમાં પીછો કરતા દારૂ ભરેલી ઈક્કો પલ્ટી ગઈ

કાર  ભાડે બાંધી દારૂની હેરાફેરી કરવાં નીકળેલો દારૂનો ધંધાર્થી  પોલીસને જોઈ કાર લઈ નાસી  છૂટતા પોલીસની  સામે કાર પલ્ટી  ગઈ,ચાલકની ધરપકડ Rajkot,તા.10 શહેરની ભાગોળે આવેલા ઠેબચડા ગામ પાસે આજીડેમ પોલીસે બુટલેગર પર સર્જીકલ સ્ટ્રાઈક કરી છે. પોલીસે ફિલ્મી સ્ટાઈલમાં પીછો કરતાં દારૂ ભરેલ ઈક્કો કાર પલ્ટી મારી ગઈ હતી. જેમાં બોધરાવદરના બુટલેગરનો હાથ ભાંગી ગયો […]

Rajkot:અકસ્માતમા મૃત્યુ પામેલા યુવાનના વારસદારોને ૭૩ લાખનું વળતર ચૂકવવા હુકમ

અટલ સરોવર નજીક ટ્રકે બાઇકને ઠોકરે લેતા યુવકનું મોત નીપજ્યું હતું Rajkot,તા.10 રાજકોટમાં ન્યુ ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર અટલ સરોવર પાસે તા.૧૧/૯/૨૪ ના રોજ નયનભાઇ મુકેશભાઇ વિરડીયા રાત્રીના સાડા દસેક વાગ્યાના સુમારે પોતાનું બાઈક લઈને જતાં હતા ત્યારે જી.જે.૩.બી.ડબલ્યુ. ૭૦૩૦ નંબરના ટ્રક સાથે  અકસ્માત થતા બાઈક ચાલક મુકેશભાઇ વિરડીયાનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું […]