વાંકાનેરમાં દુષ્કર્મના ગુનામાં છ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો
Morbi,તા.11 વાંકાનેર તાલુકા પોલીસ મથકના દુષ્કર્મના ગુનામાં સંડોવાયેલ આરોપી છેલ્લા છ વર્ષથી નાસતો ફરતો હતો જેને એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે મોરબી જીલ્લામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા ડ્રાઈવનું આયોજન કરવામ આવ્યું હોય જેથી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં વર્ષ ૨૦૧૯ માં દુષ્કર્મના […]