જો કાયદો પરવાનગી આપે તો હું 24 કલાકમાં લોરેન્સ બિશ્નોઈ જેવા બે ટકાના ગુનેગારોનું આખું નેટવર્ક ખતમ કરી દઈશ:Pappu Yadav
Maharashtra,તા.14 મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને ત્રણ વખતના ધારાસભ્ય રહી ચૂકેલા બાબા સિદ્દીકીની હત્યા પર રાજનીતિ શરૂ થઈ ગઈ છે. વિપક્ષ શિંદે સરકાર પર પ્રહારો કરી રહ્યો છે કે આટલા મોટા નેતાની હત્યા થઈ શકે તો રાજ્યમાં નાગરિકો કેટલા સુરક્ષિત છે? આ દરમિયાન બિહારના અપક્ષ સાંસદ પપ્પુ યાદવે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને ખુલ્લો પડકાર ફેંક્યો છે. પપ્પુ […]