પત્નીએ Stock Marketમાં કરેલું દેવું ચૂકવવાની જવાબદારી પતિનીઃ Supreme Court
New Delhi, તા.૧૩ Supreme Courtએ એક ઐતિહાસિક ચુકાદામાં જણાવ્યું કે, જો દંપતી વચ્ચે મૌખિક કરાર થાય છે, તો પત્નીનું દેવું ચૂકવવાની જવાબદારી પતિ પર આવી શકે છે. આ મામલો Supreme Courtના જસ્ટિસ પીએસ નરસિંહા અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચ સમક્ષ આવ્યો હતો. આ કેસ એક એવા દંપતી સાથે જોડાયેલો છે જેમણે Stock Marketમાં રોકાણ કર્યું […]