Rajkotમાં મહિલા બની રણચંડી, રસ્તા વચ્ચે યુવકને માર્યા મુક્કા

મહિલાએ યુવકને શા માટે માર્યો તેનું કોઈ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. સ્થાનિક પોલીસે સમગ્ર મામલાની વધુ તપાસ કરી છે Rajkot,તા.૧૧ રાજકોટનોએક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં, એક મહિલા એક યુવકને મારતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં, મહિલા યુવકનો કોલર પકડીને તેને મુક્કો મારી રહી છે. […]

Rajkotજિલ્લામાં બે સ્થળે વિદેશી દારૂના દરોડા, 3.61 લાખનો દારૂપકડાયો

ઉપલેટાના મુખડા ગામે ક્રેટા કારમાંથી 420 બોટલ શરાબ પકડાયો: જેતપુર નજીક પોલીસે ફિલ્મી ડબ્બે પીછો કરી કારમાંથી  એક લાખનો દારૂ પકડ્યો Rajkot,તા.11 રાજકોટ જિલ્લામાં બે સ્થળોએ વિદેશી દારૂના દરોડા પાડવામાં આવ્યા છે જેમાં ઉપલેટા તાલુકાના મુરખડા ગામે ક્રેટા કારમાંથી 420 બોટલ વિદેશી દારૂનો છઠ્ઠો ઝડપી પાડ્યો છે જ્યારે જેતપુર નજીક પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી […]

Rajkot: જય ગણેશ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના માલિકને ચેક રિટર્નનો કેસમા 1 વર્ષની સજા

ચેકની રકમનું સવા ગણું  વળતર  ચૂકવવા અદાલતનો હુકમ Rajkot,તા.11 શહેરના મવડી ચોકડી ખાતે આવેલા જય ગણેશ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ના માલિક સામેનો ચેક રિટર્નનો કેસ ચાલી જતા અદાલતે એક વર્ષની સજા અને ચેકની રકમની સવા ગણિ રકમ વળતર પેટે ચૂકવવા અદાલતે હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ શહેરમાં રહેતા ગુણવંતભાઈ ભવનભાઈ ગજેરાએ મવડી ચોકડી ખાતે […]

Rajkot: ક્રિષ્ના એપાર્ટમેન્ટ માંથી જુગારધામ ઝડપાયો

બે મહિલા સહિત ચાર શખ્સોની ધરપકડ કરી 20900 નો મુદ્દામાલ કબજે કર્યો Rajkot,તા.11 શહેરના જંકશન પ્લોટ શેરી નંબર 16 માં આવેલા ક્રિષ્ના એપાર્ટમેન્ટના ચોથા માળે 401 નંબરના ફ્લેટમાં જુગાર રમતી બે મહિલા સહિત ચાર શખ્સોની ધરપકડ કરી 1 2000નો મુદ્દામાલ કબજે કર્યો છે. વધુ વિગત મુજબ શહેરના જંકશન પ્લોટ શેરી નંબર 16 માં આવેલા ક્રિષ્ના […]

Rajkot:દારૂના ધંધાર્થીએ બેફામ કાર ચલાવી યુવકને ઠોકરે લેતા મૃત્યુ

મૃતકના પિતરાઈ ભાઈ ની ફરિયાદ પરથી ભક્તિનગર પોલીસે સાપરાધ મનુષ્ય વધનો ગુનો ચાલકની શોધખોળ હાથ ધરી Rajkot,તા.11 શહેરના  ઢેબર રોડ ઉપર અટીકા ફાટક પાસે રવિવારે  કારચાલકે પુરપાટ ઝડપે કાર હંકારી બુલેટને  ઠોકરે લેતા ગંભીર ઈજા થવાથી યુવકનુ મૃત્યુ નીપજયું હતું. દરમિયાન તપાસ કરતા અકસ્માત સર્જનાર શખ્સ લોહાનગરનો દારૂનો ધંધાર્થી હોવાનું તપાસમા ખુલતા લોધીકાના પાળ ગામે રહેતા […]

Rajkot:ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજે કરેલી બદનક્ષીની ફરિયાદ

વિધાનસભા વિપક્ષના પૂર્વ નેતા સુખરામ રાઠવા કોટ સમક્ષ હાજર સહારા ની જમીનમાં હેતુફેર કરવા માટે ભલામણ કરી ભ્રષ્ટાચાર કર્યાનો આક્ષેપ કરાતા કોંગીના ધારાસભ્યો સહિત ચાર સામે માનહાની દાવો કર્યો હતો Rajkot,તા.11 રાજકોટના પ્રદેશ ભાજપ અગ્રણી નીતીનભાઈ ભારદ્વાજ સામે સહારાની જમીનમાં હેતુફેર ક૨વા માટે ભલામણ કરવા ભ્રષ્ટાચાર આચર્યો હોવાના મીડિયા અને અખબારી નિવેદનો દ્વારા આક્ષેપો કરનાર […]

Rajkot:સ્વેચ્છિક નિવૃત્તિ લેનાર કર્મચારીને ગ્રેજ્યુટી ની રકમ 1.91 લાખ વ્યાજ સાથે ચૂકવવા હુકમ

કંપનીએ ગ્રેજ્યુટીની રકમ નહીં ચૂકવતા સેન્ટર લેબર કમિશનર સમક્ષ દાદ માંગવામાં આવી હતી Rajkot,તા.11 સહારા ઇન્ડિયા રાજકોટ રિજનલ કચેરીમાંથી 26 વર્ષની સેવાબાદ સ્વૈચ્છિક નિવૃત્તિ લેનાર કર્મચારીએ તેના હક્કની ગ્રેજ્યુટીની રકમ મેળવવા સેન્ટ્રલ લેબર કમિશનર સમક્ષ દાખલ કરેલી અરજીના ચાર વર્ષ પહેલાંના કેસમાં ગ્રેજ્યુટીની રકમ રૂપિયા 1.91 લાખ 10% વ્યાજ સાથે ૩૦ દિવસમાં ચૂકવી દેવા હુકમ […]

Rajkot સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ સાથે અયોગ્ય વર્તન’, હાસ્ય કલાકાર હકાભા ગઢવી

Rajkot,તા.11 રાજકોટની સિવિલ હોસ્પિટલ અવારનવાર કોઈને કોઈ વિવાદોમાં ઘેરાયેલી રહે છે. ત્યારે હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ રાજકોટ સિવિલ હોસ્પિટલની કામગીરી પર ગંભીર સવાલો કર્યા છે. તેમણે કહ્યું કે, ‘હોસ્પિટલમાં દર્દીઓ સાથે અયોગ્ય વર્તન થાય છે અને સામાન્ય ગરીબ લોકોની હાલત ખૂબ જ કફોડી બની હાસ્ય કલાકાર હકાભા ગઢવી તેમની બહેનનો અકસ્માત થતાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં […]

સમગ્ર દેશમાં સૌથી વધુ ગરમી રાજકોટ અને ભૂજમાં નોંધાઈ

Rajkot,તા.11 દેશના રાષ્ટ્રીય મૌસમ વિજ્ઞાાન વિભાગે આજે રાત્રે જાહેર કર્યા મૂજબ આજે સમગ્ર દેશમાં ભૂજ ખાતે સૌથી વધારે ૪૨ સે. તાપમાન નોંધાયું છે જ્યારે ગઈકાલે રવિવારે સમગ્ર દેશમાં સૌથી વધુ તાપમાન રાજકોટમાં ૪૧ સે. નોંધાયું હતું. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ગત વર્ષે રાજકોટ,ભૂજમાં દેશનું સર્વાધિક તાપમાન નોંધાયું છે. રાજકોટ આજુબાજુ કોઈ રણપ્રદેશ નથી […]

Rajkot યાર્ડમાં 1250 વાહનોમાં 2,38,500 મણ જણસીના ઢગલા

Rajkot,તા.11 ગુજરાતમાં આ વર્ષે ઘંઉ,મગફળી સહિત અનેક કૃષિપાકોનું ગત સારા ચોમાસાના પગલે મબલખ ઉત્પાદન થયું છે ત્યારે હવે આ કૃષિપેદાશોના ખરીદ-વેચાણની મૌસમ પૂરબહારમાં ખિલી છે. રાજકોટના બેડી યાર્ડમાં 1250 વાહનોની લાંબી કતારો લાગી હતી અને યાર્ડમાં આ સીઝનના સૌથી વધુ એક જ દિવસમાં ૨,૩૮,૫૦૦ મણના ઢગલા થયા હતા.  આજે એક જ દિવસમાં યાર્ડમાં 80,000 મણ […]