Ahmedabad:પ્રેમિકાના નામની મજાક ઉડાવવાના કારણે યુવકની જુહાપુરામાં હત્યા
Ahmedabad,તા.૫ અમદાવાદમાં ગત દિવસમાં એક યુવાનની જુહાપુરામાં હત્યા કરાઈ હતી. જેમાં યુવાને પ્રેમિકાનું નામની મજાક કરતાં હત્યા કરી હોવાની બાબત સામે આવી છે. અમદાવાદના જુહાપુરામાં યુવકની હત્યા થઈ અને તેની પાછળ એક કારણ જવાબદાર હતું. પ્રેમિકાના નામને લઈને મજાક કરવાની ના કહેતા છરીના ઘા ઝીંક્યા અને મૃતકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આખરે પોલીસે આરોપીની […]