30 દિવસના યુદ્ધવિરામ માટે Ukraine સંમત : અમરિકી દબાણ સામે ઝુકયુ
Washington,તા.12 યુક્રેન રશિયા સાથેના ત્રણ વર્ષ લાંબા યુદ્ધમાં પહેલીવાર યુદ્ધવિરામ માટે સહમત થયું છે. સાઉદી અરેબિયામાં અમેરિકા સાથેની વાતચીત દરમિયાન યુક્રેન રશિયા સાથે 30 દિવસના યુદ્ધવિરામ પર સંમત થયું છે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ કહ્યું કે, હવે તેઓ આ પ્રસ્તાવ સાથે રશિયા જશે અને તે નિર્ણય મોસ્કોએ લેવાનો છે. આ સાથે અમેરિકા યુક્રેનની મદદથી […]