Union Budgetમાં રેલવે અંતર્ગત ગુજરાતને રૂ.17155 કરોડની વિક્રમી ફાળવણી
કેન્દ્રીય બજેટમાં દેશના વિવિધ રાજ્યોને વિવિધ ક્ષેત્રોમાં ફાળવણી કરવામાં આવી છે. જેમાં રેલવે પણ સામેલ છે. આ અંગે આજે આયોજિત વર્ચ્યુઅલ પત્રકાર પરિષદને સંબોધતા રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષણવે વિવિધ ઝોનને ફાળવવામાં આવેલા બજેટ અંગે જાણકારી આપી હતી. રેલવે બજેટ અંતર્ગત ગુજરાતને વિક્રમી રૂ.17155 કરોડ આપવામાં આવ્યા છે. આ ફાળવણી માથી નવા સ્ટેશન, નવા ટ્રેક […]