આજના યુવાધનને બરબાદ કરી રહ્યો છે નશો
સામાન્ય રીતે આજનો યુવાધન નશો કરવાનો શોખીન હોય છે એક વાર નશાની લત લાગી જાય તો તેને કોઇપણ સંજોગોમાં નશો કરવો જ પડે છે અને જે દેશની યુવા પેઢીને સાવ શક્તિવિહીન કરી નાંખે છે દેશમાં ધણા પ્રકારના નશાની ચીજવસ્તુઓનો વેપાર થાય છે જે લોકોની અધોગતિ નોતરે છે.નેચરલ ડ્રગ્સ ( ભાંગ, ચરસ, ગાંજા અફિણ, કોકોપતિ )સેમી […]