Nifty futures ૨૩૬૦૬ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૪.૦૨.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૭૧૮૬ સામે ૭૭૬૮૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૭૪૦૨ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૨૫૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૩૯૭ પોઈન્ટના ઉછાળા સાથે ૭૮૫૮૩ પોઈન્ટ મજબૂતી સાથે […]