Stock marketમાં ધોવાણથી પ્રાયમરી માર્કેટમાં શૂન્યાવકાશ

Mumbai,તા.07 શેર બજારની મંદીની અસર પ્રાઇમરી માર્કેટ પર પણ જોવા મળી છે.ખુબ જ ઘેરી અસર જોવા મળી છે. આઈ.પી.ઓ ની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો છે. પ્રાઇમરી માર્કેટમાં શૂન્યવકાશ સર્જાયો છે.એક ધબકે દસ-દસ આઇ.પી.ઓ ના સબસ્ક્રીપ્સન ચાલુ હોય તેવા દિવસો હતા પરંતુ આજે એક પણ આઇ.પી.ઓ સબસ્ક્રીપ્સન માટે ખુલ્લા ન હોય તેવા દિવસો જોવા મળી રહ્યા […]

Nifty futures ૨૨૬૭૬ પોઈન્ટ ઉપર તેજી રહેશે…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૬.૦૩.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૩૭૩૦ સામે ૭૪૩૦૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૩૪૧૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૭૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૦૯ પોઈન્ટના ઉછાળા સાથે ૭૪૩૪૦ પોઈન્ટ મજબૂતી સાથે […]

Nifty futures ૨૨૫૭૫ પોઈન્ટ ઉપર તેજી રહેશે..!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૫.૦૩.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૨૯૮૯ સામે ૭૩૦૦૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૨૮૯૪ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૦૩૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૭૪૦ પોઈન્ટના ઉછાળા સાથે ૭૩૭૩૦ પોઈન્ટ મજબૂતી સાથે […]

Stock Market ના કડાકામાં એલઆઇસીએ બે જ મહિનામાં 1.50 લાખ કરોડ ગુમાવ્યા

Mumbai, તા. 4 શેરબજારમાં જે રીતે કડાકા બોલી રહ્યા છે તેમાં સામાન્ય રોકાણકારોની સાથે એલઆઇસી જેવા મોટા રોકાણકારને પણ જબરી ખોટ સહન કરવી પડી રહી છે. 2025માં પ્રથમ બે મહિનામાં એલઆઇસીના પોર્ટફોલિયામાં 1.5 લાખ કરોડ ઘટયા છે. એલઆઇસીનું રોકાણ 2024ના અંતે 14.9 લાખ કરોડ હતું તે ઘટીને હવે 13.4 લાખ કરોડ થઇ ગયું છે. એલઆઇસીએ […]

Nifty future ૨૨૩૭૩ પોઈન્ટ ઉપર તેજી રહેશે..!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૪.૦૩.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૩૦૮૫ સામે ૭૨૮૧૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૨૬૩૩ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૪૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૯૬ પોઈન્ટના ઘટાડા સાથે ૭૨૯૮૯ […]

Nifty futures ૨૨૩૭૩ પોઈન્ટ ઉપર તેજી આવશે…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૩.૦૩.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૩૧૯૮ સામે ૭૩૪૨૭ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૨૭૮૪ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૮૬૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૧૨ પોઈન્ટના ઘટાડા સાથે ૭૩૦૮૫ […]

Indian stock market માં કોવિડ બાદની સૌથી મોટી મંદી જોવા મળી

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! ભારતીય શેરબજારમાં કોવિડ બાદની સૌથી મોટી મંદી જોવા મળી રહી છે. તેમાં પણ ફેબ્રુઆરી માસ સૌથી નિરાશાજનક રહ્યો છે. ઈવી ઉત્પાદક ટેસ્લાની ભારતમાં એન્ટ્રીના અહેવાલો વચ્ચે ઓટો શેર્સમાં મોટાપાયે વેચવાલી સાથે ટ્રમ્પના વર્લ્ડ ટ્રેડ વોરમાં ડ્રગ્‌ઝ-ફાર્મા, ચીપ્સની અમેરિકામાં આયાત પર ૨૫% ટેરિફના સંકેતે અને યુક્રેન મામલે અમેરિકા અને રશીયા એક થઈને […]

Sensex માં 1000 પોઇન્ટનો કડાકો : ઇન્વેસ્ટરોના 6 લાખ કરોડ ધોવાયા

Mumbai, તા. 28 શેરબજારમાં આજે વધુ એક બ્લેક ફ્રાઇડે સર્જાયો હોય તેમ સેન્સેકસમાં 1000 પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો. હેવી વેઇટથી માંડીને રોકડાના શેરોમાં બેફામ વેચવાલીના કારણે સેન્સેકસ 74 હજારની સપાટીને અંદર ધસી ગયો હતો અને ઇન્વેસ્ટરોને 6 લાખ કરોડથી વધુની રકમનું નુકસાન થયું હતું. અમેરિકાના ટ્રેડ વોર વિદેશી નાણાં સંસ્થાઓની સતત વેચવાલી, જુદા જુદા […]

Nifty futures ૨૨૮૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૪.૦૨.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૫૩૧૧ સામે ૭૪૮૯૩ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૪૩૮૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૫૨૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮૫૬ પોઈન્ટના ઘટાડા સાથે ૭૪૪૫૪ […]

Stock Market માં ફરી ધબડકો : 5 લાખ કરોડ ડુબ્યા

Mumbai,તા.24 મુંબઈ Stock Marketમાં ફરી વખત ધબડકાનો દૌર શરૂ થયો હોય તેમ નવા સપ્તાહનાં પ્રારંભે જ મંદીનુ મોજુ ફરી વળ્યુ હતું અને Sensexમાં 900 પોઈન્ટનો કડાકો સર્જાતા Investorsનાં પાંચ લાખ-કરોડ રૂપિયા ડુબી ગયા હતા Sensex 75000 ની નીચે સરકી ગયો હતો. Stock Market માં આજે શરૂઆત ગેપ ડાઉન રહી હતી. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત […]