વડાપ્રધાન મોદીએ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું

મોદીએ સવારે જામનગર જિલ્લામાં આવેલા પશુ આરક્ષણ અને પુનર્વસન કેન્દ્ર વાન્તારાની મુલાકાત લીધી Somnath, તા.૨ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતની મુલાકાતના ભાગરૂપે સોમનાથ મહાદેવ મંદિરની મુલાકાત લીધી હતી. જામનગરના વનતારાની મુલાકાત બાદ તેઓ સીધા સોમનાથ પહોંચ્યા હતા અને ભગવાન સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવી પૂજા અર્ચના કરી હતી. સોમનાથ પહોંચ્યા બાદ, પ્રધાનમંત્રી થોડી મિનિટો માટે […]