Rajesh Khanna એ પુત્રીઓના નામે કર્યો હતો બંગલો ‘આશીર્વાદ’

પોતાના કામ અને કારકિર્દી માટે જાણીતા રાજેશ ખન્નાની જિંદગી ઉથલપાથલથી ભરેલી રહી છે Mumbai તા.૩૧ હિન્દી સિનેમાના પ્રથમ સુપરસ્ટાર રાજેશ ખન્નાની ગઈકાલે ૮૨મી જન્મજયંતિ હતી. ત્યારે તેમના જીવન અને વારસાને લગતા વિવાદો સતત ચર્ચામાં છે. પોતાના કામ અને કારકિર્દી માટે જાણીતા રાજેશ ખન્નાની જિંદગી ઉથલપાથલથી ભરેલી રહી છે. રાજેશ ખન્નાને બધા પ્રેમથી કાકા કહેતા. તેમણે […]