દેશમાં દર વર્ષે 2.5 કરોડ નવી કારોનું વેચાણ, અનેક દેશોની વસ્તી કરતાં પણ વધુ :PM મોદી

New Delhi, તા.18ભારતમાં આર્થિક વિકાસની ગતિનું સીધુ પ્રતિબિંબ દેશના ઓટો ઉદ્યોગ દ્વારા પાડવામાં આવી રહ્યું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઓટો ઉદ્યોગના વિકાસની પ્રશંસા કરતા જણાવ્યું કે દેશમાં દર વર્ષે 2.5 કરોડ કાર વેચાય છે જે અનેક દેશોની કુલ વસ્તી કરતા પણ વધુ કાર ભારતમાં વેચાય છે. તેઓએ જણાવ્યું કે, મેઇક ઇન ઇન્ડિયા અને […]

Mumbai માં એશિયાના બીજા સૌથી મોટા ઈસ્કોન મંદિરનું PM મોદીના હસ્તે ઉદઘાટન

Mumbai,તા.16 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવાર, 15 જાન્યુઆરીએ નવી મુંબઈમાં ઈસ્કોનના શ્રી શ્રી રાધા મદનમોહનજી મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. પીએમ મોદીએ એશિયાના બીજા સૌથી મોટા ઈસ્કોન મંદિરમાં પણ પ્રાર્થના કરી હતી. આ સમારોહ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાથે મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન, નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને ભાજપના સાંસદ હેમા માલિની […]

PM Modi એ દિલ્હી ભાજપના નેતાઓને વધુ મહેનત કરવાનું સૂચન કર્યું છે

New Delhi,તા.૧૧ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક દિલ્હી સ્થિત ભારતીય જનતા પાર્ટીના મુખ્યાલય ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને જેપી નડ્ડા સહિત પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. દિલ્હી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને, આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે આ […]

Microsoft ના CEO સત્ય નડેલાએ પીએમ મોદી સાથે મુલાકાત કરી

New Delhi,તા.7ભારતીય મૂળના અમેરિકન બિઝનેસમેન અને માઇક્રોસોફ્ટના સીઇઓ સત્ય નડેલા સોમવારે પીએમ નરેન્દ્ર મોદીને મળ્યા હતા. પીએમ મોદીએ મીટિંગ બાદ સોશિયલ મીડિયા પર કહ્યું કે, અમારા માટે ટેક્નોલોજી, ઈનોવેશન અને એઆઈના વિવિધ પાસાઓ પર ચર્ચા કરવી અદ્ભુત હતી. સત્ય નડેલાએ પણ X પર લખ્યું કે, હું ભારતને AI પ્રથમ બનાવવા માટે સાથે મળીને કામ કરવા […]

હવે દિલ્હીમાં વાગશે નમો ભારતની સીટી,આજે PM Modi લીલી ઝંડી બતાવશે

New Delhi,તા.૪ રેપિડ રેલ નમો ઈન્ડિયાનો વ્યાપ વધવા જઈ રહ્યો છે. આ ટ્રેન રવિવારે દિલ્હી પહોંચશે. આ પછી, મેરઠ દક્ષિણથી દિલ્હીના આનંદ વિહાર સુધીની મુસાફરી માત્ર ૪૦ મિનિટમાં પૂર્ણ થશે. ૧૬૦ થી ૧૬૫ કિમી. પીએમ પ્રતિ કલાકની ઝડપે દોડતી ટ્રેનની નવી યાત્રાને લીલી ઝંડી બતાવશે. ન્યૂ અશોક નગર સ્ટેશનનું ઉદ્‌ઘાટન પણ કરશે. આ પછી ટ્રેન […]

PM મોદીએ 17 લાખ રૂપિયાનો 7.5 કેરેટનો ડાયમંડ ભેટ ફર્સ્ટ લેડી Jill Biden ને આપ્યો હતો

Washington,તા.04 યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે કહ્યું કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2023માં ફર્સ્ટ લેડી જીલ બાઈડનને 20,000 ડોલરનો હીરો આપ્યો હતો, જે કોઈ પણ વિદેશી નેતા દ્વારા બાઈડન પરિવારને આપવામાં આવેલી સૌથી મોંઘી ભેટ હતી.  વડાપ્રધાન મોદીએ જૂન 2023માં વ્હાઇટ હાઉસમાં ખાનગી ડિનર દરમિયાન 7.5 કેરેટનો હીરો આપ્યો હતો. તે સમયના વિનિમય દર (એક્સચેન્જ રેટ) મુજબ […]

Punjabi singer Diljit Dosanjh નવા વર્ષમાં PM મોદી સાથે મુલાકાત કરી

New Delhi,તા.૨ પ્રખ્યાત પંજાબી ગાયક અને અભિનેતા દિલજીત દોષંજ નવા વર્ષ નિમિત્તે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આ દરમિયાન મોદીએ નમ્ર શરૂઆતથી આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ બનાવવા બદલ દોસાંજની પ્રશંસા કરી હતી. પીએમ મોદીએ ઈન્સ્ટાગ્રામ પર તેમની વાતચીતની ટૂંકી ક્લિપ શેર કરી અને કહ્યું, “એક ખૂબ જ યાદગાર વાતચીત, એકસ પર એક પોસ્ટમાં, […]

PM Modiસહિત અનેક નેતાઓએ અટલ બિહારી વાજપેયીને૧૦૦મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી

New Delhi,તા.૨૫ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક નેતાઓએ બુધવારે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને તેમની ૧૦૦મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું, “વિકસિત ભારત માટેના સંકલ્પમાં શક્તિ આપવાનું ચાલુ રાખીશું.” કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે એકસ પોસ્ક કરી કહ્યું, “હું ભૂતપૂર્વ વડા પ્રધાન ભાજપના સંસ્થાપક, આદરણીય અટલ બિહારી વાજપેયીજીને […]

PM Modi ને કુવૈતનું સર્વોચ્ચ નાગરીક સન્માન

Kuwait,તા,23 વડાપ્રધાન મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન ‘ધી ઓર્ડર ઓફ મુબારક અલ કબીર’થી સન્માનીત કરવામાં આવ્યા હતા.કુવૈતના અમીર શેખ પેશાલ અલ અહમદ અલ-જબર-સાબાએ વડાપ્રધાન મોદીને આ સન્માનથી નવાજયા હતા. મોદીને આ સન્માન બન્ને દેશો વચ્ચે સબંધોને મજબુત કરવા માટે આપવામાં આવ્યું હતું.

Modi બે દિવસની ઐતિહાસિક મુલાકાતે કુવૈત પહોંચ્યા,શાનદાર સ્વાગત થયું

Kuwait City,તા.૨૧ પીએમ મોદી ૨ દિવસની મુલાકાતે કુવૈત પહોંચી ગયા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કુવૈત શહેરમાં ૧૦૧ વર્ષીય ભૂતપૂર્વ આઇએફએસ અધિકારી મંગલ સૈન હાંડા સાથે મુલાકાત કરી હતી. મોદી કુવૈતના અમીર શેખ મેશાલ અલ-અહમદ અલ-જાબેર અલ-સબાહના આમંત્રણ પર કુવૈત શહેરની ૨ દિવસની મુલાકાતે છે.વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.વડાપ્રધાન મોદીએ ભારતીય મૂળના લોકો સાથે […]