PM Modi and Pedro Sanchez અચાનક અટકાવ્યો કાફલો, નીચે ઉતરી એક દિવ્યાંગ વિદ્યાર્થિનીને મળ્યા

Vadodara,તા,28 ટાટા ફેક્ટરીનું ઉદ્દઘાટન કરવા માટે વડોદરા પધારેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝને આવકારવા માટે યોજાયેલા રોડ શોમાં એક વિશેષ પ્રસંગ જોવા મળ્યો હતો. શહેરની એક દિવ્યાંગ વિદ્યાર્થિનીને મળવા માટે આ બન્ને મહાનુભાવો પોતાના કાફલાને રોકાવી નીચે ઉતર્યા હતા અને આ છાત્રાને મળ્યા હતા.  એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની દિયા ગોસાઇ […]

Vadodara માં નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાનનો ખુલ્લી જીપમાં ભવ્ય રોડ શો

Vadodara: તા,28 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સ્પેનના PM પેડ્રો સાંચેઝ વડોદરા વિમાની મથકથી ટાટાએરક્રાફ્ટના કાર્યક્રમ સ્થળ સુધી ખુલ્લી જીપમાં રોડ શો કરવામાં આવ્યો હતો. તેઓનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. વડોદરામાં ટાટા એરક્રાફ્ટના ઉદ્ઘાટન પૂર્વે  વડોદરા એરપોર્ટ વિમાની મથકથી કાર્યક્રમના સ્થળ સુધી બંને પ્રધાનમંત્રી ખુલ્લી જીપમાં રોડ શો કર્યો હતો, આ દરમિયાન રસ્તામાં ઠેર ઠેર […]