Nifty futures ૨૨૬૭૬ પોઈન્ટ ઉપર તેજી રહેશે…!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૬.૦૩.૨૦૨૫ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૩૭૩૦ સામે ૭૪૩૦૮ પોઈન્ટના મથાળેથી ખુલીને ૭૩૪૧૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૭૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૬૦૯ પોઈન્ટના ઉછાળા સાથે ૭૪૩૪૦ પોઈન્ટ મજબૂતી સાથે […]

Sensex સર્વોચ્ચ સ્તરેથી 17.45 તથા નિફટી 18.70 ટકા ગગડયો

Mumbai,તા.1 ભારતીય શેરબજારમાં મંદીએ હાહાકાર સર્જયો છે 28 વર્ષ પછી પ્રથમ વખત સળંગ પાંચ મહિનાની મંદી જોવા મળી છે અને તેમાં રોકાણકારોનાં 95 લાખ કરોડ ધોવાઈ ગયા છે. આ સમયગાળામાં સેન્સેકસ તેના સર્વોચ્ચ સ્તરેથી 17 ટકા તથા નિફટી 18 ટકા નીચે આવી ગયા છે. શેરબજારમાં સપ્ટેમ્બર 2024 માં સેન્સેકસ તથા નિફટીએ સર્વોચ્ચ ઉંચાઈ બનાવી હતી […]

25ના 75: 20મી નવેમ્બર પછી Nifty ની લોટસાઇઝ ત્રણ ગણી થશે

Rajkot, તા.19શેરબજારમાં નાના ઇન્વેસ્ટરોને સટ્ટાના રવાડે ચડતા બચાવવા માટે સેબી દ્વારા અનેક કદમ ઉઠાવવામાં આવી જ રહ્યા છે. આવતા મહિનાથી ‘લોટ સાઇઝ’માં બદલાવ લાગૂ પડવાનો છે જે અંતર્ગત નિફટીની વર્તમાન અની લોટસાઇઝ ત્રણ ગણી અર્થાત 75ની થશે. અન્ય ફ્યુચર ઇન્ડેક્સમાં પણ નવા મોટા લોટ જાહેર કરવામાં આવ્યા છે. શેરબજારમાં ફ્યુચર એન્ડ ઓપ્શનના લોટ સાઇઝ સહિતના […]

Nifty future ૨૪૮૦૮ પોઈન્ટ ઉપર તેજી યથાવત રહેશે..!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૮.૧૦.૨૦૨૪ ના રોજ… બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૦૦૬ સામે ૮૦૭૪૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૦૪૦૯ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૯૮૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૧૮ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૨૨૪ પોઈન્ટ ઉછાળા સાથે બંધ […]

stock market માં ‘ભૂવો’ : રૂ. 10 લાખ કરોડ ગરકાવ

ઇરાન-ઇઝરાયલ વચ્ચે ભીષણ યુદ્ધ ફાટી નિકળવાની દહેશત કામકાજના અંતે સેન્સેક્સ 1769 પોઇન્ટના કડાકા સાથે 82,497 અને નિફ્ટી 547 પોઇન્ટ તૂટી 25250ના નીચા મથાળે વિદેશી રોકાણકારો દ્વારા રૂ. 15243 કરોડના શેરોની જંગી વેચવાલી Mumbai,તા.04 ઇરાન દ્વારા ઇઝરાયલ પર કરાયેલ મિસાઇલ હુમલા બાદ બંને દેશો વચ્ચે યુદ્ધ ફાટી નીકળવાની દહેશતની સાથોસાથ ચીનનું અર્થતંત્ર ઝડપથી સુધરવાના વિદેશી રોકાણકારોના […]

stock market માં શાનદાર તેજી, સેન્સેક્સમાં 1000 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટીની પણ આગેકૂચ

Mumbai,તા.06 છેલ્લા બે દિવસના ભારે ઘટાડા બાદ શેરબજારમાં આજે (6 ઓગસ્ટે) જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. શરૂઆતના ટ્રેડમાં નિફ્ટી અને સેન્સેક્સમાં એક ટકાથી વધુનો ઉછાળો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 1,092.68 પોઇન્ટના જંગી વધારા સાથે 79,852.08 પર પહોંચી ગયો છે, જ્યારે નિફ્ટી 327 પોઇન્ટના વધારા સાથે 24,382.60 પર મજબૂત ટ્રેડ કરી રહ્યો છે. સેનસેક્સ […]

Stock markets માં તેજીની આગેકૂચ, સેન્સેક્સમાં 300 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 25000 નજીક

Mumbai,તા.31 ભારતીય શેરબજાર સાવચેતીના પગલાં સાથે આગેકૂચ કરતાં જોવા મળ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી માર્કેટના ફર્સ્ટ હાફમાં નોંધાયેલો ઉછાળો સેકેન્ડ હાફમાં ધોવાઈ રહ્યો છે. આજે સેન્સેક્સ ગ્રીન સિગ્નલમાં ખૂલ્યા બાદ 302.62 પોઈન્ટ વધ્યો હતો. 10.40 વાગ્યે 267.06 પોઈન્ટ ઉછાળે ટ્રેડ થઈ રહ્યો હતો. બીજી બાજુ નિફ્ટી સતત 25 હજારનું લેવલ ક્રોસ કરવા પ્રયાસ કરતું નજરે […]