Nalsarovar-Nadabet સહિતના વેટલેન્ડની જાળવણી માટે હાઈકોર્ટની સુઓમોટો પીટીશન
Ahmedabad,તા.30ગુજરાત હાઈકોર્ટે રાજ્યના નળસરોવર, વઢવાણા વેટલેન્ડ, થોળ તળાવ, ખીજડિયા વન્યજીવન અભયારણ્ય અને નડાબેટ વિસ્તારોમાં વેટલેન્ડ્સની જાળવણી માટે સુઓમોટો અરજી દાખલ કરી હતી. મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલ અને ન્યાયાધીશ પ્રણવ ત્રિવેદીની ડિવિઝન બેન્ચે નોંધ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના 11 ડિસેમ્બર, 2024 ના આદેશને ધ્યાનમાં રાખીને હાલની પીઆઈએલને સુઓ મોટો અરજી તરીકે નોંધવામાં આવી હતી. જેથી કોર્ટના […]