PM Modi મે મહિનામાં રશિયાની મુલાકાત લઈ શકે છે

પીએમ મોદી ગયા વર્ષે ઓક્ટોબરમાં પણ રશિયા ગયા હતા. તે સમયે તેઓ રશિયાની અધ્યક્ષતામાં યોજાયેલી ૧૬મી બ્રિક્સ સમિટમાં હાજરી આપી હતી New Delhi,તા.૨૬ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મે મહિનામાં ફરી એકવાર રશિયાની મુલાકાત લઈ શકે છે. રશિયન મીડિયાએ પોતાના અહેવાલમાં આ માહિતી આપી છે. અહેવાલ મુજબ, પીએમ મોદી મોસ્કોના રેડ સ્ક્વેર ખાતે યોજાનારી ૮૦મી મહાન દેશભક્તિ […]