Stock Market ના કડાકામાં એલઆઇસીએ બે જ મહિનામાં 1.50 લાખ કરોડ ગુમાવ્યા

Mumbai, તા. 4 શેરબજારમાં જે રીતે કડાકા બોલી રહ્યા છે તેમાં સામાન્ય રોકાણકારોની સાથે એલઆઇસી જેવા મોટા રોકાણકારને પણ જબરી ખોટ સહન કરવી પડી રહી છે. 2025માં પ્રથમ બે મહિનામાં એલઆઇસીના પોર્ટફોલિયામાં 1.5 લાખ કરોડ ઘટયા છે. એલઆઇસીનું રોકાણ 2024ના અંતે 14.9 લાખ કરોડ હતું તે ઘટીને હવે 13.4 લાખ કરોડ થઇ ગયું છે. એલઆઇસીએ […]