Jetpur: બાઈકને ઠોકર મારી ભાગી ગયેલા કાર ચાલક સીસીટીવી ફૂટેજ ના આધારે પકડાયો.

અકસ્માત સર્જી માનવતા નેવે મૂકી ભાગી ગયેલા કાર ચાલકને ટેકનોલોજી એ ઉઘાડો કર્યો Jetpur,તા.18 જેતપુર રબારીકા રોડ પર ગુજરાતી પરિવારના સુરાપુરા ના મંદિર પાસે ૬માર્ચના રોજ મોટરસાયકલને ઠોકર મારી કારચાલક ભાગી ગયાના બનાવમાં પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે તપાસ કરી કારચાલક ને ઓળખી ધરપકડ કરી હતી રબારીકા રોડ પર સ્પ્લેન્ડર નંબર જીજે ૩ સી કે […]

Jetpur : કટીંગ વેળાએ પોલીસે ત્રાટકી, 2.13 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

શરાબની 1824 બોટલ, એકટીવા અને માલવાહક મળી રૂપિયા 5.33 લાખનો મુદ્દામાલ કબજે Jetpur,તા.08  જેતપુર તાલુકા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી ખીરસરા રોડ પરthi માલવાહક વાહનમાંથી રૂપિયા 2.73 લાખની કિંમતના વિદેશી દારૂ નો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે બે વાહનો અને દારૂ મળી રૂપિયા 5.33 લાખનો મુદ્દા માલ કબજે કર્યો છે પોલીસે બંને વાહન ચાલકોના નંબરના […]

Jetpur માં વાહન આડું નાખવા બાબતે ઠપકો આપનાર ડ્રાયવરને માર્યો

ડમ્પર ચાલકે લાકડાના ધોકા વડે હુમલો કર્યો : જેતપુર સીટી પોલીસમાં ગુનો Jetpur,તા.07 જેતપુરમાં વાહન આડું નાખવા બાબતે ઠપકો આપનાર અમરેલીના ડ્રાયવર પર ડમ્પર ચાલકે લાકડાના ધોકા વડે હુમલો કરી માથું ફોડી નાખ્યાનો બનાવ સામે આવ્યો છે. જે મામલામસ જેતપુર સીટી પોલીસમાં ડમ્પર ચાલક પ્રતાપ મેર વિરુદ્ધ ગુનો નોંધાયો છે. અમરેલી જિલ્લાના વડીયા તાકૂકાના બરવાળામાં […]

Jetpur ના સારણના પુલ પાસે માથાકૂટ થતા યુવાનના માથામાં ધોકો ઝીંકી દીધો

Jetpur, તા.7 ડમ્પરે મોરે મોરો આવવા દેતા મીની ટ્રક રોડ પરથી ઉતરી ગયો હતો, આ પછી બંનેના ચાલકો વચ્ચે જેતપુરના સારણના પુલ પાસે માથાકૂટ થતા યુવાનના માથામાં ધોકો ઝીંકી દીધો હતો. અમરેલી વડીયા નજીક બાવર બરવાળાના મહેશ વાળાએ ડમ્પર ચાલક પ્રતાપ મેર સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં મહેશ કાબાભાઈ વાળા ( ઉ.વ.-30 રહે.વાળા શેરી ભાવર […]

Jetpur માં દોઢ લાખ રૂપિયા 10 ટકા વ્યાજે આપનાર વ્યાજખોર વિરુદ્ધ ફરિયાદ

કમ્મરતોડ વ્યાજે નાણાં આપનાર શિવરાજ દરબારે મોટરસાયકલ પણ પડાવી લીધું Jetpur,તા.28 જેતપુરમાં દોઢ લાખ રૂપિયા દસ ટકા વ્યાજે આપીને વ્યાજખોરે મોટરસાયકલ ગીરવે લઇ લીધા બાદ વારંવાર વ્યાજની ઉઘરાણી કરી ત્રાસ આપતાં મામલાના જેતપુર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. જેતપુરના દેસાઈવાડી વિસ્તારમાં રહેતા ભાવનાબેન વિનોદભાઈ ખાચરીયા(ઉ.વ.૪૮)નામની પરિણીતાએ જેતપુર સીટી પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં વ્યાજખોર તરીકે શિવરાજ દરબારનું […]

Jetpur: આબિકા ડાંઇગમાં મોડી રાતે ભીષણ આગથી અફડાતફડી

આગથી સફેદ કાપડ, પ્રિન્ટિંગ કાપડ અને રો મટીરીયલ સહિતનો મુદ્દામાલ બળીને ખાખ, આશરે ત્રણ કરોડ નું નુકસાન Jetpur,તા.27 જેતપુર શહેરના નવાગઢ હાઇવે ના કાઠે આવેલા વેકરીયા ઉદ્યોગ નગર વિસ્તારમાં અબીકા ડાઇગ નામના કારખાનામાં  મોડી રાત્રીના આશરે બેથી ત્રણ વાગ્યા ના સમયે આગ ભભૂકી હતી. ભીષણ આગના દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાતા હતા.આગની ઘટનાની […]

Jetpur માં 44માંથી 32 બેઠકો ઉપર કમળ ખીલ્યું, 11 અપક્ષો, કોંગ્રેસને એક બેઠક મળી

Jetpur,તા.18 તાલુકા પંચાયતની પીઠડિયા બેઠકની પેટા ચૂંટણીમાં પણ ભાજપનો વિજય વાવટો જેતપુર નગરપાલિકામાં ફરી એક વખત ભાજપનો વિજય થતાં ભાજપના સ્થાનિક ધારાસભ્ય જયેશ રાદડિયા કિંગ મેકર સાબિત થયા છે. નગરપાલિકાની ૪૪ બેઠકમાંથી બે બેઠકના ભાજપના ઉમેદવારોના મેન્ડેટ આવ્યા ન હોવા છતાં ૪૪માંથી ૩૨ બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો વિજેતા બન્યા છે. ૧૧ બેઠકો ઉપર અપક્ષો ચૂંટાયા […]

Jetpur:ત્રણ વર્ષ પૂર્વે પત્નીની હત્યા કેસમાં જજે આરોપી પતિને આજીવન કેદ

Jetpur,તા.18  કેદની સજા ફટકારી હતી. જ્યારે ભત્રીજાને શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કર્યો હતો.                શહેરની ગુજરાતીની વાડી વિસ્તારમાં રહેતા શાંતુભાઈ કહોર અને તેમનો ભત્રીજા દિવ્યરાજે બંનેએ એકસંપ કરી ત્રણ વર્ષ પૂર્વે 14માર્ચ 2022ના રોજ પત્ની પ્રસન્નાબેનની છરીના ઘા મારી હત્યા નિપજાવી નાખ્યાંની સીટી પોલીસ સ્ટેશનમાં શાંતુભાઈની પુત્રી પાયલબેને […]