India ઇંગ્લેન્ડની ટીમને 150 રને હરાવી બીજી સૌથી મોટી જીત

Mumbai,તા.03 અભિષેક શર્માએ એકલા હાથે રવિવારે બ્રિટીશરોને મજા ચખાડી હતી. તેણે 54 બોલમાં 7 ચોગ્ગા અને રેકોર્ડ 13 છગ્ગા ફટકારીને 135 રનની જોરદાર ઇનિંગ્સ રમી હતી. આ સાથે, ટીમ ઇન્ડિયાએ અંતિમ પાંચમા ટી-20 માં નવ વિકેટે 247 રન બનાવ્યાં હતાં. તે પછી અભિષકે એક ઓવરમાં માત્ર ત્રણ રન માટે બે વિકેટ લીધી હતી. તેનાથી ઇંગ્લેન્ડની […]