Gandhidham માં ૧૨ કિલો ગાંજા સાથે બે આરોપી ઝડપાયા
કચ્છમાં અગાઉ પણ કુરિયર દ્વારા માદક પદાર્થો ધુસાડવાના કિસ્સાઓ સામે આવ્યા છે Gandhidham,તા.૮ કચ્છમાં નશાખોરીના વ્યાપક બની ચૂકેલા દુષણ વચ્ચે પૂર્વ કચ્છના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે બાતમીના આધારે ગાંધીધામના બિઝનેસ આર્કેડ સુભાષ નગર વિસ્તારમાં સ્થિત એક્સપ્રેસ કુરિયરની ઓફિસ પર દરોડો પાડીને ઓડિશાથી આવેલા પાર્સલમાંથી ૧.૨૧ લાખની કિંમતનો ૧૨ કિલોથી વધુ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે.આ પ્રકરણમાં […]