CM Bhupendra Patel આંબરડી સફારી પાર્કમાં કર્યું સિંહ દર્શન

આ પાર્કમાં ફુડ કોર્ટ, વિવિધ સેલ્ફી પોઈન્ટ્‌સ, વેઈટિંગ લોન્જ અને વિશાળ પાર્કિંગ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ Amreli,તા.૨૧ ગીરના પૂર્વ વિસ્તારમાં ધારી નજીક વન વિભાગે આ આંબરડી સફારી પાર્ક ૨૦૧૭થી પ્રવાસીઓ માટે ખુલ્લો મૂક્યો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આજે અમરેલી જિલ્લામાં રૂ. ૨૭૨ કરોડના વિવિધ વિકાસલક્ષી અને લોક કલ્યાણકારી યોજનાઓ અને કાર્યોનું લોકાર્પણ અને […]

Farmer ખરાઈ માટે રેકર્ડ ચકાસણીમાં ૬ એપ્રિલ ૧૯૯૫થી જ મહેસુલી રેકર્ડ ધ્યાનમાં લેવાશે

૩ વર્ષ પૂર્ણ કરીને ચોથા વર્ષમાં પ્રેવશના પ્રથમ દિવસે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ખેડૂતો માટે કલ્યાણકારી નિર્ણયો Gandhinagar,તા.૧૩ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ખેતીની જમીનના વેચાણના કિસ્સાઓ માટે ડિજીટાઈઝેશન અને પારદર્શી ઓનલાઈન પ્રક્રિયાને વેગ આપતા મહત્વપૂર્ણ નિર્ણય કર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમની સરકારના ત્રણ વર્ષ પૂર્ણ કરીને ચોથા વર્ષમાં પ્રેવશના પ્રથમ દિવસે જ રાજ્યના ખેડૂતોના […]

આજે Surat માં PM મોદીનો વર્ચ્યુઅલ કાર્યક્રમ સુરત પાલિકાને 1.70 કરોડમાં પડશે

Surat,તા.06   સુરત મહાનગર પાલિકાના વિવિધ પ્રોજેક્ટ રાજ્ય અને કેન્દ્ર સરકારની ગ્રાન્ટ પર જ નિર્ભર છે. આવકના નવા સ્ત્રોત ન હોવાથી પાલિકાએ કરકસર ભર્યું બજેટ બનાવી અધિકારીઓને કરકસર કરવા માટે સૂચના આપી હતી. પરંતુ વિવિધ કાર્યક્રમની જેમ આજે વડા પ્રધાનની વર્ચ્યુઅલ હાજરીવાળો જળસંચય યોજનાનો કાર્યક્રમ માટે સુરત પાલિકા 1.70 કરોડનો ખર્ચ કરવા જઈ રહી છે. આ […]

Gandhinagar: ૨૦૨૦ની વસ્તી ગણતરી અનુસાર ગીરમાં ૬૭૪ જેટલા સિંહ નોંધાયા

સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લાઓમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી : વન વિભાગના ત્રણ પુસ્તકોનું વિમોચન Gandhinagar, તા.૧૦ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘વિશ્વ સિંહ દિવસ’ની ભવ્ય ઉજવણી સાસણ-ગીર ખાતે આવેલા કમ્યુનિકેશન સેન્ટર ખાતે કરવામાં આવી હતી. પ્રાણી અને પ્રકૃતિ સાચવવાની આપણા સૌની સંયુક્ત જવાબદારી છે. વનકેસરી કુદરતી રીતે વિહરે, વિચરે અને વિકસે તે માટેના પ્રયત્નો જ સિંહ દિવસની […]

Tiranga Yatra ની તૈયારીઓને આખરી ઓપ, CM ભૂપેન્દ્ર પટેલ સહિતના મંત્રીઓ હાજર રહેશે

Rajkot,તા.૯ સ્વતંત્રતા દિવસને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે શનિવારે રાજકોટમાંથી તિરંગા યાત્રાની શરુઆત થવાની છે. રાજકોટમાં તિરંગા યાત્રાની તૈયારીઓ આખરી ઓપ પર છે. ભરત બોઘરાના જણાવ્યા અનુસાર તિરંગા યાત્રાને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. યાત્રામાં કેન્દ્રીય મંત્રી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા પણ તિરંગા યાત્રાની શરુઆતમાં હાજર રહેવાના છે. આ ઉપરાંત મુખ્યપ્રધાન […]

વિકસિત India ના નિર્માણનો સુરેખ પથ કંડારતુ બજેટ રજુ કરાયું છે: CM

Gandhinagar,તા.૨૩ આજે નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશનું બજેટ રજૂ કર્યુ છે, જેમાં વિકસિત ભારતને કેન્દ્રમાં રાખીને તમામ પ્રકારની જાહેરાત કરવામાં આવી છે અને અલગ અલગ ક્ષેત્ર માટે મોટી જાહેરાતો નાણામંત્રીએ કરી છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારના નાણાં મંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલા ૨૦૨૪-૨૫ના વર્ષના બજેટને વિકસિત ભારતના નિર્માણનો […]

Taiwan ગુજરાતમાં સેમી કંડક્ટર ક્ષેત્રે રોકાણ કરવા ઇચ્છુક છે

Gandhinagar,તા.૧૯ સીએમ ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત તાઇવાનના મુંબઈ સ્થિત ઇકોનોમિક એન્ડ કલ્ચરલ સેન્ટરના ડાયરેક્ટર જનરલ શ્રીયુત હોમર સી.વાય.ચંગે ગાંધીનગરમાં લીધી હતી. ગુજરાત સેમિકનેક્ટ કોન્ફરન્સ-૨૦૨૪ માં સહભાગી થવા આવેલા શ્રીયુત હોમરે આ કોન્ફરન્સના ઉદ્‌ઘાટન સત્ર બાદ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મહાત્મા મંદિરમાં વન ટુ વન બેઠક યોજી હતી. તેમણે ગુજરાત સાથે ખાસ કરીને સેમિકન્ડક્ટર અને […]

જાપાનના શિઝુઓકા પ્રીફેક્ચરના ડેલિગેશને CM Bhupendra Patelની મુલાકાત લીધી

Gandhinagar,તા.૧૭ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત જાપાનના શિઝૂઓકા પ્રીફેક્ચરના ૧૮ સભ્યોના ડેલિગેશને ગાંધીનગરમાં લીધી હતી. જાપાનના શિઝુઓકા પ્રીફેક્ચર એસેમ્બલીના સભ્ય અને ત્યાંની એસેમ્બલીના ઇન્ડીયા-જાપાન ફ્રેન્ડશીપ પાર્લામેન્ટ લીગના સેક્રેટરી જનરલ શ્રીયુત્ત આત્સુયુકી રાચીના નેતૃત્વમાં આ ડેલિગેશન ગુજરાતની મૂલાકાતે આવેલું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથેની આ સૌજન્ય મૂલાકાત બેઠકમાં તેમણે ગુજરાત સાથે વાણિજ્યીક સંબંધો ઉપરાંત પીપલ ટુ […]