Chhawa બની ગઈ 500 કરોડની કલબમાં એન્ટ્રી મેળવનાર 2025ની પહેલી ફિલ્મ
Mumbai,તા.10 વિકી કૌશલને સંભાજી મહારાજના રોલમાં ચમકાવતી ફિલ્મ છાવાએ કમાણીના મામલે ઈતિહાસ રચ્યો છે. આ ફિલ્મ 2025માં બોકસ ઓફિસ પર ભારતમાં 500 કરોડ રૂપિયા કરતાં વધારે કમાણી કરનાર પહેલી ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મે રિલીઝ થયાના માત્ર 23 દિવસમાં આ સિદ્ધિ મેળવી છે. આ આંકડો હાંસલ કરનારી પ્રથમ ફિલ્મ બની ગઈ છે. લેટેસ્ટ આંકડા […]