Germanyમાં કર્મચારીઓની હડતાળને કારણે ઘણી ફ્લાઇટ્‌સ રદ, મુસાફરો ચિંતામાં મૂકાયા

Berlin ,તા.૧૧ ફ્રેન્કફર્ટ અને મ્યુનિક અને દેશના અન્ય તમામ મુખ્ય સ્થળો સહિત જર્મનીના ૧૩ એરપોર્ટ પર કામદારોની એક દિવસીય હડતાલને કારણે મોટાભાગની ફ્લાઇટ્‌સ રદ કરવામાં આવી હતી. જાહેર ક્ષેત્રના કર્મચારીઓ, સુરક્ષા કર્મચારીઓ અને એરપોર્ટ પરના અન્ય કર્મચારીઓએ મધરાતથી ૨૪ કલાકની હડતાળ શરૂ કરી હતી. કર્મચારીઓએ શુક્રવારે હડતાળની જાહેરાત કરી હતી. દિવસ દરમિયાન ફ્રેન્કફર્ટ એરપોર્ટ પર […]

બોલિવૂડ ફિલ્મો દક્ષિણ સિનેમાની સરખામણીમાં ઓછી સારી કામગીરી બજાવે છે,Aamir Khan

Mumbai,તા.૧૧ બોલીવુડ વિરુદ્ધ દક્ષિણની ચર્ચા ઘણીવાર થાય છે. સમગ્ર વિશ્વમાં દક્ષિણ સિનેમાની લોકપ્રિયતા વધી રહી છે. તે જ સમયે, બોલિવૂડ ફિલ્મો બોક્સ ઓફિસ પર અપેક્ષા મુજબ પ્રદર્શન કરી રહી નથી. આમિર ખાને તાજેતરમાં આ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા. તેમણે કહ્યું કે બોલિવૂડમાં નિર્માતાઓ લાગણીઓ ભૂલી ગયા છે. તેઓ તેમના મૂળથી કપાઈ ગયા છે, આ […]

ખિતાબ જીતીને Rohit-Hardik-Shreyas મુંબઈ પહોંચ્યા જ્યારે જાડેજા-વરુણ ચેન્નાઈ પહોંચ્યા

Mumbai,તા.૧૧ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ખિતાબ જીતીને ભારતીય ખેલાડીઓ સ્વદેશ પરત ફર્યા છે.ટી ૨૦ વર્લ્ડ કપ જીત્યા પછી, ટીમ એકસાથે ભારત પરત ફર્યા, પરંતુ આ વખતે ટીમના સભ્યો અલગ અલગ શહેરોમાં ઉતર્યા છે. કેપ્ટન રોહિત શર્મા, ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને શ્રેયસ ઐયર મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા, જ્યારે રવિન્દ્ર જાડેજા અને વરુણ ચક્રવર્તી ચેન્નાઈ પહોંચ્યા હતા. […]

Pakistanને ચેમ્પિયન્સ ટ્રોફીમાં કોઈપણ મેચ જીત્યા વિના અંદાજે ૨ કરોડ ૩૧ લાખ રૂપિયા મળ્યા

Mumbai,તા.૧૧ પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫નું આયોજન કરવાનું હતું, પરંતુ બીસીસીઆઇએ ભારતીય ક્રિકેટ ટીમને પાકિસ્તાન મોકલવાનો ઇનકાર કર્યો હતો. આ પછી, આ મહત્વપૂર્ણ ટુર્નામેન્ટ હાઇબ્રિડ મોડેલ પર રમાઈ હતી. જ્યાં ટીમ ઈન્ડિયાની બધી મેચ દુબઈમાં યોજાઈ હતી. હવે ભારતીય ટીમે એક પણ મેચ હાર્યા વિના ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫નો ખિતાબ જીતી લીધો છે. ભારતીય ટીમને ઇનામ તરીકે […]

ફાઇનલમાં હાર બાદ New Zealand કેપ્ટન બદલ્યો, રચિન રવિન્દ્ર અને ગ્લેન ફિલિપ્સ પણ ટીમમાં નથી

Mumbai,તા.૧૧ ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ ની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે, કિવી ટીમનું ૨૫ વર્ષ પછી ટાઇટલ જીતવાનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું. આ હાર બાદ ન્યુઝીલેન્ડની ટીમમાં મોટા ફેરફારો જોવા મળ્યા છે. વાસ્તવમાં, ન્યુઝીલેન્ડે પાકિસ્તાન સામેની ટી ૨૦ શ્રેણી માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. પાકિસ્તાન સામે કિવી ટીમની કમાન […]

રાણ્યા ઇડી કોર્ટમાં રડી પડી, માનસિક ત્રાસનો આરોપ લગાવ્યો, ડીઆરાઇ અધિકારીઓએ દુર્વ્યવહાર કર્યો

Mumbai,તા.૧૧ સોનાની દાણચોરીના કેસમાં ધરપકડ કરાયેલી કન્નડ અભિનેત્રી હર્ષવર્ધિની રાણ્યા ઉર્ફે રાણ્યા રાવને સોમવારે ખાસ આર્થિક ગુના અદાલતે ૧૪ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધી છે. સોમવારે રાણ્યા રાવને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. અભિનેત્રી પૂછપરછ માટે ૩ દિવસ માટે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સની કસ્ટડીમાં હતી ડીઆરઆઇ અધિકારીઓએ તેણીને કોર્ટમાં રજૂ કરી જ્યાં તેણી રડી પડી. […]

Actor Shahrukh Khan ૧૩ વર્ષ જૂના ટેક્સ ચોરીનો કેસને જીતી લીધો

Mumbai,તા.૧૧ વર્ષ ૨૦૧૧માં શાહરૂખ ખાન ’રાવણ’ નામની એક ફિલ્મ લઈને આવ્યા હતા. આ ફિલ્મના રિલીઝ થયા બાદ શાહરૂખ ખાન પર ટેક્સ ચોરીનો આરોપ લાગ્યો હતો. ૧૩ વર્ષ બાદ આ કેસનો ચુકાદો ’કિંગ ખાન’ની તરફેણમાં આવ્યો છે. તેમના પર લગાવવામાં આવેલા આરોપો પાયાવિહોણા હતા. ’રાવણ’ ફિલ્મ શાહરૂખ ખાનની કંપની રેડ ચિલીઝના બેનર હેઠળ બની હતી. એટલે […]

Surat માં એક નાઇજીરીયન યુવતી પાસેથી ૧.૪૯ કરોડ રૂપિયાના કોકેન જપ્ત કરાયું

Surat,તા.૧૧ સુરતમાં એક નાઇજીરીયન યુવતી પાસેથી ૧.૪૯ કરોડ રૂપિયાના કોકેન જપ્ત કરવાના કેસમાં એક મોટો ખુલાસો થયો છે. કોકેઈનના ગુનામાં એક નાઈજીરીયન છોકરીની અટકાયત બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન, વિસ્ફોટક માહિતી મળી કે આ નાઇજિરિયન છોકરીનો વિઝા નકલી હતો.એસએમસીએ નવસારીથી છોકરીને પકડી હતી. યુવતીએ પોતાની નાગરિકતા બતાવવા માટે નકલી વિઝા સ્ટીકરો ચોંટાડ્યા […]

Kangana Ranaut અને આર.માધવનની સાયકોલોજિકલ થ્રીલરનું શૂટિંગ પૂર્ણ

અગાઉ ૨૦૨૩માં આ ફિલ્મ એનાઉન્સ કરાઈ હતી ત્યારે તે એક સાયકોલોજીકલ થ્રીલર હોવાનો દાવો કરાયો હતો Mumbai તા.૧૧ કંગના રણૌતે આર. માધવન સાથેની તેની નવી ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરી દીધું છે. જોકે, આ ફિલ્મનું ટાઈટલ હજુ જાહેર કરાયું નથી. અગાઉ ૨૦૨૩માં આ ફિલ્મ એનાઉન્સ કરાઈ હતી ત્યારે તે એક સાયકોલોજીકલ થ્રીલર હોવાનો દાવો કરાયો હતો. […]

ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી Yuzvendra Chahal હાલમાં તેના અંગત જીવનને લઈને ચર્ચામાં છે

Mumbai તા.૧૧ ધનશ્રી વર્મા અને યુઝવેન્દ્ર ચહલ વચ્ચે ઘણા સમયથી છૂટાછેડાના અહેવાલો આવી રહ્યા છે અને થોડા દિવસો પહેલા જ ક્રિકેટરે બંન્ને અલગ થવાની પુષ્ટિ પણ કરી હતી. તે દરમિયાન ધનશ્રી વર્માએ તેના પૂર્વ પતિ યુઝવેન્દ્ર ચહલના ફોટા ઇન્સ્ટાગ્રામ પરથી હટાવી દીધા હતા, પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે, ટીમ ઇન્ડિયાએ ચેમ્પિયન ટ્રોફી જીત્યા […]