ટ્રમ્પે આગમાં ઘી હોમવાનું કામ કર્યું, Iranમાં વિનાશ સર્જવા Israel ને આપી આવી સલાહ
Iran,તા.05 ઈરાને જ્યારથી ઈઝરાયલ પર મિસાઈલ હુમલો કર્યું છે ત્યારથી અમેરિકાથી સતત નિવેદનો આવતા થઇ ગયા છે. આ દરમિયાન અમેરિકાના પૂર્વ પ્રમુખ અને હાલમાં રાષ્ટ્રપતિ પદની દોડમાં સામેલ ડોનાલ્ડ ટ્રમ્પે આ મામલે ઈઝરાયલને એક વિચિત્ર સલાહ આપી દીધી છે જે મધ્યપૂર્વમાં ભડકો સર્જી શકે છે. શું બોલ્યાં ડોનાલ્ડ ટ્રમ્પ? રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર […]