ગૃહપ્રધાન અમિત શાહે આર્કિયોલોજિકલ Experience Museumનું કર્યું લોકાર્પણ
કેન્દ્રીય પ્રધાન અમિત શાહે કહ્યું કે વડનગરના ૨૫૦૦ વર્ષના ઈતિહાસને પ્રત્યક્ષ અનુભવવાનો મળશે અવસર Vadnagar, તા.૧૬ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે આજે વડનગરમાં ખાતે આવેલા પુરાતત્ત્વ પ્રાયોગિત સંગ્રહાલયનું ઉદઘાટન કર્યું છે. ૨૯૮ કરોડના ખર્ચે નિર્મિત આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સલ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું છે. “અનંત અનાદિ વડનગર”. એ નગર કે જે ભારતના સૌથી પ્રાચીન નગરોમાંથી એક મનાય છે. ગુજરાતની […]