ધીમા પડેલા અર્થતંત્ર, ટ્રમ્પ ઈફેકટ વચ્ચે કાલે Union Budget
New Delhi,તા,31 દેશમાં આવતીકાલે રજુ થનારુ કેન્દ્રીય બજેટ અગાઉના તમામ બજેટ કરતા આ દશકાનું સૌથી અલગ બજેટ હોવાના સંકેત છે. નાણામંત્રી નિર્મલા સીતારામન તેમનું સતત આઠમુ બજેટ રજુ કરનાર છે અને કેન્દ્રની મોદી 3.0 સરકાર માટે હવે ઘરઆંગણે ધીમા પડેલા અર્થતંત્ર અને વૈકલ્પિક રીતે ટ્રમ્પ ઈફેકટ વચ્ચે ભારતની વિકાસની ગતિને વેગ આપે અને ગગડતા જતા […]