સુપ્રીમે ‘Triple Talaq’ કેસમાં પુરુષો સામેની FIR, ચાર્જશીટનું લિસ્ટ માંગ્યું

સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, ટ્રિપલ તલાકને ગેરકાયદેસર જાહેર કરાયો હતો, તમારા છૂટાછેડાને માન્યતા મળેલી નથી New Delhi, તા.૩૧  સુપ્રીમ કોર્ટે ‘ટ્રિપલ તલાક’ના મુદ્દે કડક વલણ અપનાવ્યું છે. ચીજ જસ્ટિસ સંજીવ ખન્નાએ બુધવારે આવા કેસમાં પુરુષો સામે કરાયેલી એફઆઇઆર અને ચાર્જશીટની સંખ્યા અંગે જાણકારી માંગી હતી. કેન્દ્ર સરકારે ટ્રિપલ તલાકના કાયદાને ખતમ કરવાના નિર્ણયને પડકારતી […]