ન્યૂ યર વેકેશનમાં રેલવે વિભાગે અનેક Train કરી રદ

New Delhi,તા.૩૧ આજે વર્ષ ૨૦૨૪ પૂર્ણ થઈ રહ્યું છે. વર્ષાન્તે રજાઓના માહોલમાં તેમજ નવા વર્ષમાં ઘણા લોકો ફરવાનો પ્લાનિંગ કરી રહ્યા છે. ટ્રેન મારફત મુસાફરી કરવાની યોજના બનાવી રહેલા લોકો માટે આ સમાચાર અત્યંત મહત્ત્વના છે. કારણકે, રેલવે વિભાગ દ્વારા ધુમ્મસના કારણે ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે. તેમજ રૂટ બદલવામાં આવ્યા છે. શિયાળાની હાડ […]

1લી જાન્યુઆરીથી Trainનું નવું ટાઇમ ટેબલ:37 ટ્રેનોનો સમય વહેલો, 22નો મોડો કરાયો

Rajkot, તા.30રેલવે તરફથી આગામી 1લી જાન્યુઆરીથી નવુ ટાઇમ ટેબલ લાગુ કરવામાં આવી રહ્યું છે. જેમાં અનેક ટ્રેનોના સમયમાં પાંચ મીનીટથી માંડીને 33 મીનીટ સુધીનો બદલાવ થશે. ઉપરાંત અનેક ટ્રેનોની સ્પીડ વધશે જયારે કેટલીકની ગતિમાં વધારો થશે. રાજકોટ રેલવે ડિવિઝનના સુત્રોએ જણાવ્યું હતું કે, 1લી જાન્યુઆરીથી પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવીઝનમાં નવું ટાઇમટેબલ લાગુ થશે. રાજકોટ ડિવિઝનમાંથી […]

22 ફેબુ્રઆરીએ વેરાવળ-બનારસ Mahakumbh Mela Special Train દોડશે

Bhavnagar,તા.21 મુસાફરોની સુવિધા માટે અને મહાકુંભ મેળા-૨૦૨૫ દરમિયાન યાત્રીઓની વધારે ભીડને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવેએ વેરાવળ અને બનારસ સ્ટેશન વચ્ચે વેરાવળથી ૨૨ ફેબુ્રઆરી, ૨૦૨૫ના રોજ વિશેષ ભાડા પર મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે.   ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા અનુસાર ટ્રેન નંબર ૦૯૫૯૧ વેરાવળ-બનારસ મહાકુંભ મેળા સ્પેશિયલ ૨૨ ફેબુ્રઆરી, ૨૦૨૫ના રોજ […]

MUMBAI: બાંદ્રા ટર્મિનસ પર ટ્રેનમાં ચઢવા માટે ધક્કા-મુક્કી

MUMBAI, તા.૨૭ મુંબઈના બાંદ્રા રેલવે સ્ટેશન પર રવિવારે ટ્રેનમાં ચઢવા માટે મોટા પાયે ધક્કા-મુક્કી થઈ હતી જેમાં નવ પ્રવાસીઓને ઈજા થઈ હતી. તેમાંથી બેની હાલત ગંભીર ગણવામાં આવે છે. મુંબઈથી ગોરખપુર જઈ રહેલી ટ્રેનમાં ચઢવા માટે હજારો પ્રવાસીઓ આવી ગયા હતા જેમની વચ્ચે નાસભાગ થઈ હતી. સવારે ૫.૫૬ વાગ્યે બાંદ્રા ટર્મિનસના પ્લેટફોર્મ નંબર એક પર […]

યુટ્યુબમાં વીડિયો જોઈ Botad માં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ, બેની ધરપકડ

Botad,તા.01 દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી અનેક જગ્યાએ ટ્રેનને ઉથલાવવાના પ્રયાસની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ગુજરાતમાં પણ વધુ એક વખત ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. બોટાદના કુંડલી નજીક ટ્રેક પર 4 ફૂટનો લોખંડનો સળિયો મૂકવામાં આવ્યો હતો. જોકે આ સળિયા સાથે ટ્રેન અથડાતા ટ્રેન ઊભી રહી ગઈ હતી, જેથી સદનસીબે કોઈ જાનહાનિ થઈ […]

સુરત બાદ Botad માં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ, પાટા પર મૂકેલા લોખંડના ટુકડાથી એન્જિનને નુકસાન

Botad,તા,25 ગુજરાતમાં સુરત બાદ વધુ એક ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર બોટાદમાં ભાવનગર-ઓખા ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરાયો છે. અહીં પાટા પરથી લોખંડના ટુકડા મળી આવ્યા હતા. જે ટ્રેનના એન્જિનમાં ફસાઈ જતાં પ્રેશર પાઇપને નુકસાન થયું હતું. છેવટે બીજા એન્જિન સાથે ટ્રેન જોડીને ભાવનગર લઈ જવાની ફરજ પડી હતી. ઘટનાની જાણ થતાં […]

Kanpur બાદ હવે Ajmer માં ટ્રેન ઉથલાવવાનું કાવતરું! રેલવે ટ્રેક પર મૂક્યા સિમેન્ટના બ્લોક

Ajmer,તા.10 ઉત્તર પ્રદેશના કાનપુર બાદ હવે રાજસ્થાનમાં પણ ટ્રેન ઉથલાવવાનું કાવતરું સામે આવ્યું છે. અજમેરના સરથાણામાં રેલવે ટ્રેક પર સિમેન્ટના બે બ્લોક મૂકીને માલગાડીને પાટા પરથી ઉતારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, આ મામલે પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી છે. અગાઉ કાનપુરમાં કાલિંદી એક્સપ્રેસને ઉથલાવવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. જાણો શું છે મામલો અહેવાલો […]

US trainમાં સૂતેલા ચાર લોકોને ગોળી મારી મોતને ઘાટ ઉતારી દીધા

પરોઢિયે ચકચારી હત્યાકાંડ સર્જાયો ત્રણને માથામાં જ્યારે એકને પેટમાં ગોળી મારી 30 વર્ષીય ડેવિસ ભાગી ગયો હતો Chicago,તા.06 અમેરિકાના શિકાગોમાં બીજી સપ્ટેમ્બર લેબર ડેના દિવસે ટ્રેનમાં સૂતેલા ચાર મુસાફરોની ઘાતકી હત્યા કરીને ફરાર થઈ રહેલો આરોપી ઝડપાયો હતો. પોલીસે માહિતી આપતા જણાવ્યું કે, શિકાગોના રહેવાસી ૩૦ વર્ષીય રેની.એસ. ડેવિસ પર હવે ફર્સ્ટ ડિગ્રી મર્ડરના ચાર […]

ઘરવાળા લગ્ન ન કરાવતા 45 વર્ષની વ્યક્તિએRailway Track પર સૂઈ ગયો

Uttar Pradesh,તા.05 યુપીના ઈટાવામાં એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. અહીં એક 45 વર્ષીય વ્યક્તિ આત્મહત્યા કરવા જઈ રહ્યો હતો, તેનું કારણ એ છે કે તેના પરિવારના સભ્યો તેના લગ્ન નથી કરાવતાં. એટલે દુઃખી થઈ આ વ્યક્તિ આત્મહત્યા કરવા માટે રેલવે  ટ્રેક પર સૂઈ ગયો હતો. સામેથી ટ્રેન આવી રહી હતી તો પણ આ […]