તિરુપતિ બાદ Gujarat’s famous temple’s Prasadi માં ‘ભેળસેળ’ની ફરિયાદ, તપાસની માગ કરતી પોસ્ટ વાયરલ

Dakor,તા,25  આંધ્રપ્રદેશના તિરુપતિના પ્રસિદ્ધ મંદિરમાં પ્રસાદના વિવાદ બાદ હવે ગુજરાતના યાત્રાધામ ડાકોરમાં રણછોડજી મંદિરમાં અપાતી લાડુની પ્રસાદીની તપાસ થાય તેવી મંદિરના સેવક દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી માંગણી કરાઈ છે. પહેલા જામખંભાળિયાના ઘીથી એક મહિના સુધી લાડુની પ્રસાદીમાં કંઈ થતું ન હતું : સેવક (પૂજારી) તિરુપતિના મંદિરમાં પ્રસાદના વિવાદ બાદ પ્રશાસન દ્વારા તેની તપાસ કરાઈ […]

Tirupati temple ની ‘પ્રસાદી’માં પ્રાણીઓની ચરબીનો ઉપયોગ, CM નાયડુએ જ કર્યા ગંભીર આક્ષેપ

Andhra Pradesh,તા.19 આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ ચોંકાવનારો દાવો કરીને નવા વિવાદને જન્મ આપ્યો છે. તેમણે બુધવારે અગાઉની વાયએસઆર કોંગ્રેસ સરકાર પર તેના કાર્યકાળ દરમિયાન પ્રખ્યાત તિરુપતિ મંદિરના પ્રસાદીના લાડુ બનાવવામાં હલકી ગુણવત્તાવાળા ઘટકો અને પ્રાણીની ચરબીનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. નાયડુએ આક્ષેપ કર્યો  એનડીએ જનપ્રતિનિધિઓની બેઠકમાં YSRCP પર આરોપ લગાવતા નાયડુએ કહ્યું, ‘તિરુમાલામાં વેંકટેશ્વર […]