Talala:મગફળી ખરીદી મુદ્દતમાંં હવે ચાર દિવસ જ બાકી તાલાલા તાલુકાના ૪૩૮ ખેડૂતો ખરીદીથી વંચિત
Talalaતા.03 તાલાલા પંથકના ૪૫ ગામોના નોંધાયેલા ૨૭૫૬ ખેડૂતોની મગફળી ખરીદી પ્રક્રિયા ચાલી રહી છે. એમાંથી ૨૩૨૦ ખેડૂતોની મગફળી સરકારે ખરીદી લીધી છે. મગફળી ખરીદીની અંતિમ તારીખ ૭મી ફેબુ્રઆરી નજીકમાં જ આવી રહી છે આમ છતાં નોંધાયેલા ખેડૂતો પૈકી ૪૩૮ ખેડૂતોની મગફળી ખરીદી બાકી રહી હોવાથી ખરીદીની મુદ્દત વધારી દેવા કૃષિમંત્રી અને સંબંધિતોને પત્ર પાઠવી રજૂઆત […]