Pakistanમાં ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમોની સુરક્ષા વધારી
Pakistan,તા.૫ પાકિસ્તાનમાં ૮ ફેબ્રુઆરીથી શરૂ થનારી ત્રિકોણીય ક્રિકેટ શ્રેણી પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટીમોની સુરક્ષા મજબૂત કરવા માટે લાહોરમાં સેનાના જવાનો અને રેન્જર્સ તૈનાત કરવામાં આવશે. જેલમાં બંધ ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની પાર્ટીએ તે જ દિવસે વિરોધ કૂચનું આયોજન કર્યું છે. “ગૃહ મંત્રાલયે ૫ ફેબ્રુઆરીથી ૧૦ ફેબ્રુઆરી દરમિયાન લાહોરમાં યોજાનારી ત્રિકોણીય ક્રિકેટ શ્રેણી માટે ન્યુઝીલેન્ડ […]