આ સ્ટાર એક્ટરના birthday celebration માં ઘટી દુર્ઘટના,એક વ્યક્તિનું મોત
New Delhi, તા.04 પવન કલ્યાણ એ સાઉથ ભારતનો એ અભિનેતા છે જેને લોકો ‘પાવર સ્ટાર’ તરીકે ઓળખે છે. તાજેતરમાં જ અભિનેતા અને આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણે સોમવારે પોતાનો 56મા જન્મદિવસની ઉજવણી કરી હતી. અભિનેતાના બર્થડેને લઇને તેના ચાહકોમાં અલગ જ ઉત્સાહ જોવા મળતો હોય છે. ત્યારે ચાહકોની આવી જ એક ઉજવણી ચંદ્રગિરી વિધાનસભા મતવિસ્તારના […]