Rajkot:દર્શન કરવા જતા વૃદ્ધાનું બાઈકની હડફેટે મોત
Rajkot,તા.15 શહેરમાં અને મોરબી રોડ પર અકસ્માતને લઈને મોતના બે બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાં દોઢસો ફૂટ રીંગ રોડ પર આવેલી ખોડીયાર સોસાયટીમાં રહેતા વૃદ્ધા ગોંડલ સુરાપુરા દાદા ના દર્શન કરવા માટે ઘરેથી નીકળ્યા ત્યારે ગોવર્ધન ચોક પાસે બાઈક ચાલકે વૃદ્ધાને અડફેટે લેતા મોત નીપજયનો બનાવ અને રાજકોટ મોરબી હાઇવે પર આવેલા કાગદડી ગામના […]