Rahul Dravid ની કાર બેંગ્લુરુમાં રીક્ષા સાથે અથડાઈ
Bangalore,તા.05 ભારતનાં દિગ્ગજ બેટ્સમેન અને ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કોચ રાહુલ દ્રવિડની કાર બેંગ્લોરમાં ઓટો રિક્ષા સાથે ટકરાઈ હતી. દ્રવિડનો અને ઓટો રિક્ષા ડ્રાઇવર સાથે બોલાચાલીનો વિડિઓ સામે આવ્યો છે. વિડિયોમાં સામાન્ય રીતે શાંત રહેતાં દ્રવિડ ગુસ્સે થતાં જોવા મળે છે. આ ઘટના મંગળવારે સાંજે નોંધાઈ રહી છે. રસ્તામાંથી પસાર થતાં એક વ્યક્તિએ વિડિઓ રેકોર્ડ કર્યો […]