ફાઇનલમાં હાર બાદ New Zealand કેપ્ટન બદલ્યો, રચિન રવિન્દ્ર અને ગ્લેન ફિલિપ્સ પણ ટીમમાં નથી

Mumbai,તા.૧૧ ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ ની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે, કિવી ટીમનું ૨૫ વર્ષ પછી ટાઇટલ જીતવાનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું. આ હાર બાદ ન્યુઝીલેન્ડની ટીમમાં મોટા ફેરફારો જોવા મળ્યા છે. વાસ્તવમાં, ન્યુઝીલેન્ડે પાકિસ્તાન સામેની ટી ૨૦ શ્રેણી માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. પાકિસ્તાન સામે કિવી ટીમની કમાન […]

Ravindra એ એક સિઝનમાં બે સદી ફટકારનાર તે પ્રથમ કિવી બેટ્‌સમેન

New Delhi,તા.૬ ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ ની બીજી સેમિફાઇનલ ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ હતી  આ મેચમાં ન્યુઝીલેન્ડના ઓપનર રચિન રવિન્દ્રએ શાનદાર બેટિંગ કરી અને સદી ફટકારી. આ સદીની ઇનિંગની સાથે તેણે કેટલાક રેકોર્ડ પણ પોતાના નામે કર્યા. તમને જણાવી દઈએ કે રાચિનના વનડે કરિયરની આ પાંચમી સદી છે. તેણે પોતાની બધી વનડે  સદી ફક્ત […]