Race Four માં સૈફ અલી ખાનનો મુકાબલો સિદ્ધાર્થ મલ્હોત્રા સામે
Mumbai,તા.29 ‘રેસ’ ફ્રેન્ચાઈઝી માટે કાસ્ટિંગનું એક પછી એક અપડેટ આવી રહ્યું છે. અગાઉ સમાચાર હતા કે આ ફ્રેન્ચાઈઝીના ચોથા ભાગમાં સૈફ અલી ખાનનું પુૂનરાગમન થયું છે. હવે એવું અપડેટ છે કે સૈફ સામે મુકાબલા માટે સિદ્ધાર્થ મલ્હોત્રા પર પસંદગી ઉતારવામાં આવી છે. સૈફ ‘રેસ’ના પહેલા બંને ભાગમાં હતો. જોકે, ત્રીજા ભાગમાં તેને સ્થાને સલમાન ખાનને […]