Stock marketમાં ધોવાણથી પ્રાયમરી માર્કેટમાં શૂન્યાવકાશ

Mumbai,તા.07 શેર બજારની મંદીની અસર પ્રાઇમરી માર્કેટ પર પણ જોવા મળી છે.ખુબ જ ઘેરી અસર જોવા મળી છે. આઈ.પી.ઓ ની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો છે. પ્રાઇમરી માર્કેટમાં શૂન્યવકાશ સર્જાયો છે.એક ધબકે દસ-દસ આઇ.પી.ઓ ના સબસ્ક્રીપ્સન ચાલુ હોય તેવા દિવસો હતા પરંતુ આજે એક પણ આઇ.પી.ઓ સબસ્ક્રીપ્સન માટે ખુલ્લા ન હોય તેવા દિવસો જોવા મળી રહ્યા […]

Primary Marketમાં બે વર્ષમાં 1000થી વધુ IPO ધૂમ મચાવશે

Mumbai,તા.21 Indian Stock Marketમાં છેલ્લા ચાર વર્ષમાં સેકન્ડરી માર્કેટની સાથે Primary Market માં સંખ્યાબંધ કંપનીઓ તેમની ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) લઈને મૂડી બજારમાં આવ્યા બાદ છેલ્લા ચાર મહિનાથી વિક્રમી તેજીને બ્રેક લાગી પીછેહઠ જોવાઈ છે. આ સાથે Primary Market માં પણ ઈસ્યુઓની વણઝાર અટકતી જોવાઈ છે. જેમાં ખાસ ૨૦૨૫ના પ્રથમ બે મહિનામાં તુલનાત્મક ઓછા IPO […]