Prakash Raj શૂટિંગ અધવચ્ચે છોડી દેતાં નિર્માતાને એક કરોડનું નુકસાન
Mumbai,તા.08 પ્રકાશ રાજે નિર્માતા વિનોદની એક ફિલ્મનું શૂટિંગ અધવચ્ચે જ છોડી દીધું હતું પરિણામે નિર્માતાને એક કરોડની ખોટ સહન કરવી પડી છે. નિર્માતાએ પોતાની પોસ્ટમાં જણાવ્યું છે કે, પ્રકાશ રાજ સાથેએક ફિલ્મનું શૂટિંગ ૩૦ સપ્ટેમ્બરના રોજ કરવાનું હતું. આ શૂટિંગ માટે લગભગ ૧૦૦૦ જુનિયર આર્ટિસ્ટને પણ બોલાવામાં આવ્યા હતા. આ ચાર દિવસના શેડયુલનું શૂટિંગ હતું. […]