દેશ માટે ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતી લાવનાર નીરજના PM Modi એ કર્યા ભરપૂર વખાણ
Paris,તા.09 દેશ માટે મેડલ ચૂકી જનારી વિનેશ ફોગાટ બાદ હવે નીરજ ચોપડાએ સિલ્વર મેડલ અપાવતાં ફરી ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પાકિસ્તાનના અરશદ નદીમ સામે હારી જવા છતાં સિલ્વર મેડલ જીતી લાવનાર નીરજ ચોપડાના વડાપ્રધાન મોદીએ ભરપૂર વખાણ કર્યા હતા. શું બોલ્યાં વડાપ્રધાન મોદી? વડાપ્રધાન મોદીએ કહ્યું કે નીરજ ચોપડાએ ઉત્કૃષ્ટતા વ્યક્ત કરી. સમય […]