Iran દુનિયા સમક્ષ એક નવી બેલિસ્ટિક મિસાઈલ રજૂ કરી
Washington,તા.૩ ભલે પશ્ચિમી દેશો ઈરાનના બેલિસ્ટિક મિસાઈલ કાર્યક્રમથી ચિંતિત હોય અને તેના પર મધ્ય પૂર્વને અસ્થિર કરવાનો આરોપ લગાવી રહ્યા હોય. પરંતુ, ઈરાન પર આની કોઈ અસર દેખાતી નથી. ઈરાને દુનિયા સમક્ષ એક નવી બેલિસ્ટિક મિસાઈલ રજૂ કરી. પોતાની નવી મિસાઈલ અંગે ઈરાને કહ્યું કે તે ૧૭૦૦ કિલોમીટરનું અંતર કાપવામાં સક્ષમ છે. આ મિસાઇલનું અનાવરણ […]