ટંકારા નગરનાકા પાસેથી રિવોલ્વર અને ૫ જીવતા કાર્ટીસ સાથે એક ઝડપાયો

Morbi,તા.06 ટંકારા નગરનાકા પાસેથી પોલીસે રિવોલ્વર અને ૫ નંગ જીવતા કાર્ટીસ સાથે એક ઈસમને ઝડપી લીધો હતો હથિયાર પરવાના ભંગ સબબ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે ટંકારા પોલીસ મથકમાં ફરજ બજાવતા ભાવેશકુમાર વરમોરાએ આરોપી દુર્ગેશ કાંતિભાઈ સગપરીયા રહે રાજકોટ સરદાર મેઈન રોડ સાધના સોસાયટી વાળા વિરુદ્ધ આર્મ્સ એક્ટની કલમ ૩૦ અને જીપી […]

માળિયાના ખીરઈ ગામે પોલીસ પર હુમલો કરનાર ઇસમ વિરુદ્ધ વધુ એક ગુનો નોંધાયો

Morbi,તા.06 ખીરઈ ગામે પોલીસ ટીમ પર હુમલો કરનાર આરોપીઓને પોલીસે ઝડપી લઈને તપાસ ચલાવી હતી પોલીસ કોમ્બિંગ દરમીયાન મુખ્ય આરોપીના મકાનમાંથી હથિયારો મળી આવતા હથિયાર અંગે અલગથી ગુનો નોંધવામાં આવ્યો છે માળિયા પોલીસે આરોપી ઇકબાલ ઉર્ફે ઇકો હાજી મોવર વિરુદ્ધ જીપી એક્ટની કલમ ૩૭ (1), ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે જેમાં આરોપીના મકાનમાંથી લાકડાના ધોકામાં […]

Morbiની લીલાપર ચોકડીએ જમીન જોવા જતા બે ઇસમોએ માર મારી ધમકી આપી

Morbi,તા.06 લીલાપર ચોકડીએ આવેલ જમીનમાં આરોપીએ દબાણ કરેલ હોવાથી આધેડ જમીન જોવા જતા સારું નહિ લાગતા બે ઇસમોએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે મોરબીના ઉમિયા ચોક રવાપર રોડ પર રહેતા ધર્મેન્દ્રભાઈ ભગવાનજીભાઈ દેત્રોજાએ આરોપી દિવ્યેશ કાંતિલાલ સોરીયા રહે મોરબી અને એક અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું […]

Morbi:ટ્રેઇલર અને બાઈક અથડાયા, ભત્રીજાની નજર સામે ભાઈજીનું મોત

Morbi,તા.06 જુના ઘૂટું રોડ પરથી ભાઈજી અને ભત્રીજો બાઈક લઈને જતા હતા ત્યારે ટ્રેઇલર ચાલકે બાઈકને ઠોકર મારતા ભત્રીજાને ઈજા પહોંચી હતી જયારે ભાઈના માથા અને હાથ પગ પરથી વ્હીલ ફરી વળતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું મોરબીના શનાળા રોડ પર ઉમિયા સર્કલ પાસે રહેતા મનસુખ કાનજીભાઈ સતવારાએ ટ્રેઇલર આરજે ૦૧ જીબી ૮૯૧૯ ના […]

Morbiના ચાચાપર ગામે ભૂલથી ઝેરી દવા પી લેતા યુવાનનું મોત

Morbi,તા.06 ચાચાપર ગામની સીમમાં વાડીએ ઘાસમાં નાખવાની દવા ભૂલથી પી લેતા ૩૮ વર્ષના યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં સારવારમાં મોત થયું હતું  બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ચાચાપર ગામે રહેતા અરવિંદભાઈ કેશવજીભાઇ સનીયારા (ઉ.વ.૩૮) નામના યુવાન ગત તા. ૦૪ ના રોજ વાડીએ ઝેરી દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં સારવાર માં […]

વાંકાનેરના ભાયાતી જાંબુડિયા નજીક આઈસરની ઠોકરે બાઈક ચાલક યુવાનનું મોત

Morbi,તા.05 વાંકાનેર નેશનલ હાઈવે પરથી બાઈક લઈને ૩૬ વર્ષીય યુવાન જતો હતો ત્યારે આઈસર ટ્રક ચાલકે બાઈકને ઠોકર મારતા ગંભીર ઈજા પહોંચતા બાઈકચાલકનું મોત થયું હતું વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે થાનગઢના રહેવાસી હકાભાઇ મોતીભાઈ ઝાલાએ આયશર ટ્રક જીજે ૧૩ ડબલ્યુ ૦૬૦૯ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે […]

મહેન્દ્રનગર-હળવદ હાઈવે લાઈન શિફ્ટ કામગીરીને પગલે ગુરુવારે વીજકાપ રહેશે

Morbi,તા.05 મહેન્દ્રનગર-હળવદ હાઈવેની લાઈન શિફ્ટ કામગીરી કરવાની હોવાથી તા. ૦૬ ને ગુરુવારે સવારે ૮ થી બપોરે ૨ સુધી પીપળી ફીડર બંધ રહેશે જેથીં ફીડરમાં આવતા તુલસી પાર્ક, સાનિધ્ય પાર્ક, મિલી પાર્ક, ધર્મમંગલ સોસાયટી,  સીએનજી પમ્પ ,સિદ્ધિ  વિનાયક પાર્ક, મહેન્દ્રનગર ચોકડી આજુબાજુના કોમર્શિયલ કનેક્શન,  ક્રાંતિ જ્યોત પાર્ક , પ્રભુ કૃપા ટાઉનશીપ ,મહેન્દ્રનગર જુના ગામ ,નીલકંઠ પાર્ક […]

માળિયાના કુંભારિયા ગામે ગાળો બોલવાની ના પાડતા માથાકૂટ

Morbi,તા.05 કુંભારિયા ગામે ગાળો બોલવાની ના પાડતા બોલાચાલી કરી ગાડી ઝડપથી લઈને જતી વેળાએ ફરિયાદીના દીકરાના પગ પર ચડાવી ઈજા કરી તેમજ એક આરોપી ધારિયું લઈને આવી યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે માળિયા તાલુકાના કુંભારિયા ગામના અરવિંદભાઈ હરખજીભાઈ પંચાસરાએ આરોપીઓ નીલેશ રમેશ પરમાર, કિશન કાનજી હુંબલ, જસમત કાળું ઇન્દરીયા અને […]

Morbi માળિયાના ખીરઈ ગામે રેડ કરવા ગયેલ પોલીસ ટીમ પર હુમલો

Morbi,તા.05 ધોકા, પાઈપ અને ધારિયા જેવા હથિયાર વડે પોલીસ ટીમ પર હુમલો છ પોલીસ કર્મચારી ઘાયલ, પોલીસ ઇન્સ્પેકટર પર હુમલાનો પ્રયાસ માળિયા (મી) તાલુકાના ખીરઈ ગામે દારૂના ધંધાર્થીના ઘરે રેડ કરવા ગયેલ પોલીસ ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં છ જેટલા પોલીસ કર્મચારીને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે બનાવને પગલે પોલીસ્નઉં કાફલો […]

Morbi માં બહેનના છુટાછેડાનો ખાર રાખી સાળાએ બનેવી પર છરીથી હુમલો કર્યો

Morbi,તા.05 શહેરના અયોધ્યાપુરી રોડ પર સાળાએ છરી વડે બનેવીને એકથી વધારે ઊંડા ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી હતી બહેનના છુટાછેડાનો ખાર રાખી સાળાએ બનેવી પર હુમલો કર્યો હતો મોરબીના વિસીપરા વિજયનગર રોડ પર રહેતા હુશેન ઉર્ફે ઇમરાન મયુદીન કટિયાએ આરોપી અલી હુશેન ભટ્ટી રહે જોન્સનગર ઢાળિયા મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે […]