Amit Shah કુટુંબ સાથે મહાકુંભમાં સ્નાન કરશે
New Delhi,તા.20 કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ અને તેમનું કુટુંબ કુંભમેળામાં જશે. હાલ અનેક કેન્દ્રીય મંત્રીઓ એક બાદ એક મેળામાં બિનજરૂરી રીતે વ્યવસ્થાને મુશ્કેલી પડે નહી તે રીતે ડોગાસ્નાન લઈ રહ્યા છે. શાહ તા.27 અથવા તા.28ના રોજ પરિવાર સાથે ત્રિવેણી સંગમ ખાતે સ્નાન કરશે. મહાકુંભના આયોજકો તથા ઉતરપ્રદેશ સરકારને આ અંગે જાણ કરી દેવામાં આવી છે. […]