ફિલ્મી સ્ટાર્સને ગમી ગયો PM Modiનો વનતારામાં અંદાજ

Mumbai,તા.7 વડાપ્રધાન મોદીએ હાલમાં જ જામનગર નજીક વનતારા વન્યજીવ સંરક્ષણ કેન્દ્રની મુલાકાત લીધી હતી અને અનેક નાના-મોટા જાનવરોની સાથે સમય વિતાવ્યો હતો. હવે બોલિવુડની દિગ્ગજ સેલિબ્રિટીએ પણ પીએમ મોદીના આ પ્રવાસની પ્રસંસા કરી છે. પ્રસંશા કરનારાઓમાં શાહરૂખખાન, સલમાનખાન, કેટરીના કૈફ અને કરીના કપુર જેવા નામો સામેલ છે. શાહરૂખખાને ઈન્સ્ટ્રાગ્રામ સ્ટોરી પર પીએમ મોદીની એક તસ્વીર […]